Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. एकनवतितमं समवायनिरूपणम् वर्तित्वम्-श्रुताद्यर्थमाचार्यस्य समोपेऽवस्थानम् १, 'परछंदाणुवत्तियं' परछन्दानुवर्तित्वम्-आचार्याभिमायाराधनम् २, 'काजहेउ' कार्यहेतुः-'श्रुतज्ञानादिः प्रापि. तोऽहमनेन महोपकारिणा गुरुवे' हेतुं मनसि निधाय सेवाकरणम्३ 'कयंपडि किइया' कृतप्रतिकृतिता समाराधिता गुरवः श्रुतादिदानतो मम प्रत्युपकारं करिष्यन्तीति हेतोरशनपानादिभिः सेवाकरणम्४, ‘अत्तगवेसणया' आर्तगवे. षणता-आतस्य-दुःखातस्य गुर्वादेरोगाद्युपशमनार्थमौषधादेगवेषणम्।५।'देसका लण्णुया' देशकालज्ञता-कस्मिन् देशे कस्मिन् काले गुरोः कीदृग्वस्तु अनुकूल कीहक्च प्रतिकूलं भवतीति विज्ञाय तत्तद् वस्तुभिर्गुरोः सेवाकरणम्६ । 'सव्वस्थेसु अपडिलोमया' सर्वार्थध्वप्रतिलोमता-गुरोः सकलकार्येष्वनुकूलता समाचरणम्ण आचार्य के समीप रहना सो अभ्यासवर्तित्व है। आचार्य के अभिप्राय का आराधन करना सो परछंदानुवर्तित्व है। 'आचार्य के द्वारा मैंने श्रुतज्ञान आदि प्राप्त किया है-अतः ये मेरे बडे भारी उपकारी हैं इस कारण मुझे इनकी सेवा करना चाहिये-'इस विचार से आचार्यमहाराज की सेवा करना सो कार्यहेतु विनय है। मैं आचार्य महाराज की सेवा करूँगा तो समाराधित आचार्यमहाराज श्रुतादि प्रदान द्वारा मेरा भी प्रत्युपकार करेंगे इस कारण से प्रेरित होकर अशनपान आदि से उनकी सेवा करना सो कृत प्रतिकृतिता है। रोग से पीडित गुरुजनों के रोग को शांत करने के निमित्त औषध आदि की गवेषणा करना सो आर्तगवेषणता है५। किसकाल में, किसदेश में गुरु के लिये कैसी वस्तु अनुकूल पडती है और कैसी वस्तु प्रतिकूल पडती है ऐसा जानकर उन २ वस्तुओं द्वारा गुरु की सेवा करना सो देशकालज्ञता है६। प्रत्येक कार्य में गुरुजन के अनुकूल આચાર્યની પાસે રહેવું તેને “અભ્યાસવતિ કહે છે. આચાર્યના અભિપ્રાયનું આરાધન કરવું તેને “પરછંદાનુવતિ’ કહે છે આચાર્ય પાસેથી મેં શ્રુતજ્ઞાન આદિ પ્રાપ્ત કરેલ છે. તેથી તેઓનો મારા ઉપર ભારે ઉપક ર છે. તેથી મારે તેમની સેવા કરવી જોઈએ એવા વિચારથી આચાર્ય મહારાજની સેવા કરવી તેનું નામ કાર્ય હેતુ વિનય' છે “હું આચાર્યની સેવા કરીશ તે આચાર્ય મહારાજ પણ શ્રતાદિ પ્રદાન દ્વારા મારા પર પ્રભુપકાર કરશે આવા વિચારથી આચાર્ય મહારાજની અશનપાન આદિ દ્વારા સેવા કરવી તેનું નામ “કૃતપ્રતિકૃતિતા” છે. રોગથી પીડાતા ગુરુજનોના રેગના નિવારણ માટે ઔષધ આદિની ગવેષણ કરવી તેને “આનંગવેષણા કહે છે. કયા દેશમાં ગુરુને કેવી વસ્તુ અનુકૂળ પડે છે અને કેવી વસ્તુ પ્રતિકૂળ પડે છે-એ જાણી લઈને તે તે વસ્તુઓ દ્વારા ગુરૂની સેવા કરવી તેનું નામ “દેશ કાલજ્ઞતા” છે. પ્રત્યેક કાર્યમાં ગુરૂને અનુકૂળ બની રહેવું તેનું નામ “સર્વાર્થ—અપ્ર
શ્રી સમવાયાંગ સૂત્ર