Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. त्रिसप्ततितमं समवायनिरूपणम् हैं, परन्तु शेष जो नागकुमार आदि भवनपति हैं वे तो भवनों में ही। आवास रत्नप्रभा के पृथ्वीपिंड में से ऊपरनीचे के १-१ हजार योजन को छोडकर बीच के १ एक लाख अठहत्तर हजार योजन परिमाण में सब जगह हैं। पर भवन को रत्नप्रभा के नीचे नवेहजार योजन परिमाणभाग में ही होते हैं। आवास-बडे मण्डप जैसे होते हैं और भवन नगर सदृश। भवन बाहर से गोल भीतर से समचतुष्कोण और तले में पुष्करकणिका जैसे होते हैं। यहां सुपर्णकुमारों के भवनरूप आवासों का वर्णन है। सो वे कुल ७२ बहत्तर लाख हैं ७२ बहत्तरहजार नागकुमार देव लवण समुद्र की धातकीखंड द्वीप के तरफ की बेला को की जो १६सोलह हजार योजन उत्सेध में और १० दश हजार योजन की लंबी है। धारण करते हैं। भगवान् महावीर की कुल आयु ७२ बहत्तर वर्ष की थी। इतनी आयु की भोग कर वे अन्त में मोक्ष को पधारे। इतनी ही आयु स्थविर अचल भ्राता की थी। वे भी आयु के अन्त में सिद्धपद के भोक्ता बनें। पुष्करार्धक्षेत्र में तीनों कालों में७२बहत्तर चंद्रमा और७२वहत्तर सूर्य रहते हैं। इनमें कमीवेशी नहीं होती। एक एक चक्रवर्ती के अधिपतित्व में ७२-७२ वहत्तररहजार उत्तमरनगर होते हैं। लेख, गणित, रूप आदि के भेद से७२चहत्तर कलाएँ होती हैं। संमूछिम जन्म वाले जो पंचेन्द्रिय पक्षी हैं उनकी भवस्थिति ७२ वहत्तर हजार वर्ष की होती है ॥सू० १११।। વસે છે, પણ નાગકુમાર આદિ બાકીના ભવનપતિ તે ભવનોમાં જ રહે છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપર તથા નિચેના એક એક હજાર યોજન છેડીને બાકીના અઠોતેર (૭૮) હજાર યોજન પ્રમાણ ભાગમાં બધી જગ્યાએ આવાસો છે. પણ ભવને રત્ન પ્રભાની નીચે નેવું હજાર યોજન પ્રમાણે ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવા હોય છે પણ ભવનો નગર જેવાં હોય છે. ભવન બહારથી ગોળાકાર, અંદરથી સમચોરસ અને તળીયેથી પુષ્કરકર્ણિકા જેવાં હોય છે અહીં સુપર્ણકુમારોનાં ભવનરૂપઆવાસેનું વર્ણન છે. તે કુલ બેંતેર લાખ છે. ખેતર હજાર નાગકુમાર દે લવણસમુદ્રની ધાતકીખંડદ્વીપ તરફની ૧૬ સોળ હજાર એજનના ઉત્સવની અને દસ હજાર
જન લાંબી બેલા(જલરાશિ) ધારણ કરે છે. ભગવાન મહાવીર ૭૨ બોંતેર વર્ષનું કુલ આયુષ્ય ભોગવીને મોક્ષે ગયા. સ્થવિર અચલભ્રાતાનું આયુષ્ય પણ ૭૨ બોતેર વર્ષનું હતું. એટલું આયુષ્ય ભોગવીને તેઓ પણ સિદ્ધગતિ પામ્યાં. પુષ્કરાર્ધક્ષેત્રમાં ત્રણે કાળમાં ૭૨ તેર ચન્દ્રમા અને ૭૨ બોતેર સૂર્ય રહે છે. તેમાં વધઘટ થતી નથી, પ્રત્યેક ચકવતિની સત્તા નીચે ૭૨-૭૨ (બેતેર, બેર) હજાર ઉત્તમ નગર હોય છે. લેખ, ગણિત, રૂપ આદિના ભેદથી બોતેર (૭૨) કલાઓ હોય છે. સંમૂછિમ જન્મવાળા જે પ ચેન્દ્રિય પક્ષીઓ હોય છે તેમની ભવસ્થિતિ બેંતેર હજાર વર્ષની હોય છે સૂ. ૧૧૧
શ્રી સમવાયાંગ સૂત્ર