Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. सप्तसप्ततितम समवायनिरूपणम् राजिदक्षिणदिग्बाह्य कृष्णराजिसंस्पृष्टा, दक्षिणदिगभ्यन्तरस्था कृष्णराजिः पश्चिमदिग्वाह्यकृष्णराजिसंस्पृष्टा, पश्चिमदिगभ्यन्तरस्था कृष्णराजिरुत्तरदिग्बाह्य कृष्णराजिसंस्पृष्टा, तथा-उत्तरदिभ्यन्तरस्था कृष्णराजिः पूर्वदिग्बाह्यकृष्णराजिसंस्पृष्टा । एता हि-आयामेनासंख्यातसहस्रयोजनपरिमाणा विस्तारेण संख्यातसहस्रयोजनपरिमाणाः परिधिना चासंख्यातसहस्रयोजनपरिमाणाः सन्ति । एतासु कृष्णराजिषु द्वे पूर्वपश्चिमदिकस्थिते बाह्ये कृष्णराजी षट्कोणाकारे, द्वे उत्तरदक्षिणादिकस्थिते बाह्ये कृष्णराजी त्रिकोणाकारे। तथा द्वे पूर्वपश्चिमदिकस्थिते अभ्यन्तरस्थे कृष्णराजी चतुष्कोणाकारे, एवमेव-उत्तरदक्षिणदिकूस्थिते-अभ्यन्तरस्थे कृष्णराजी चतुष्कोणाकारे। उक्तं च४चारों दिशाओं की ये ८आठ कृष्णराजियां हैं। इनमें जो कृष्णराजिपूदिशा के भीतर की है, वह दक्षिणदिशा की बाह्यकृष्णराजि से संस्पृष्ट है। दक्षिण दिशा के भीतर की कृष्णराजि पश्चिमदिशा के बाहर की कृष्णराजि से संस्पृष्ट है। पश्चिमदिशा के भीतर की कृष्णराजि उत्तरदिशा के बाहर की कृष्णराजि से संस्पृष्ट है। तथा उत्तरदिशा के भीतर की कृष्णराजि पूर्वदिशा की बाहर की कृष्णराजि से संस्पृष्ट है। ये राजियों आयाम की अपेक्षा असंख्यातहजार योजन परिमाणवाली हैं तथा विस्तार की अपेक्षा संख्यात हजार योजन परिमाणवाली हैं। इनकी परिधि असंख्यातहजार योजन की है। इन कृष्णराजियों में जो दो कृष्णराजि पूर्व, पश्चिमदिशा की, बाहर की और की हैं वे षट्रोणाकारवाली हैं। उत्तर और दक्षिण दिशा की जो बाह्य दो कृष्णराजी हैं वे त्रिकोणाकारवाली हैं। इसी तरह से पूर्व और पश्चिमदिशा की जो आभ्यन्त. મળીને આઠ કૃષ્ણરાજી છે. તેઓમાંની પૂર્વ દિશાની જે કૃણરાજી છે તે દક્ષિણદિશાની બાહા કૃષ્ણરાજીની અડે અડ (સંસ્કૃષ્ટ) છે. દક્ષિણ દિશાની જે કૃષ્ણરાજી છે તે પશ્ચિમ દિશાની બાહ્યકૃષ્ણરાજ સાથે સંસ્કૃષ્ટ છે. પશ્ચિમ દિશાની અંદરની કૃષ્ણરાજી ઉત્તરદિશાની બાહ્ય કૃષ્ણરાજી સાથે સંસ્કૃષ્ટ છે. તથા ઉત્તર દિશાની અંદરની કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાહાકૃષ્ણરાજ સાથે સંસ્કૃષ્ટ છે. તે રાજીયો આયામની અપેક્ષાએ અસંખ્યાત એજન-પ્રમાણ છે, તથા વિસ્તારની અપેક્ષાએ સંખ્યાત
જન પ્રમાણ છે. તેમને પરિઘ અસંખ્યાત યાજનને છે. એ કણરાજિમાંની પૂર્વ અને પશ્ચિમ દિશાની બહારની તરફ આવેલી બે કૃષ્ણરાજીયો ષટકોણના આકારની છે. ઉત્તર અને દક્ષિણ દિશાની જે બે બાહ્યકૃષ્ણરાજિયે છે તે ત્રિકોણાકારની છે. એ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ દિશાની જે બે આભ્યન્તરિક કૃષ્ણરાજી છે. તે ચતુ
શ્રી સમવાયાંગ સૂત્ર