Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. द्विसप्ततितमं समवायनिरूपणम्
वादितं-वीणादिवादनकला, (७) 'सरगर्य' स्वरगतं गानमूलषड्जऋषभादिस्वरज्ञानम् । (८) 'पुक्खरगयं' पुष्करगतं-मृदङ्गादिवादनकला यद्यपि षष्ठकलायामेवास्याः कलाया अपि अन्तर्भावो युक्तस्तथाऽपि परमसंगीताङ्गत्वेनेयं पृथगुक्ता। (९) 'समताल' समतालम्गीतादिमानकलाताल:, स समोऽन्यूनाधिकमात्रि कत्वेन यस्माद्विज्ञायते तत्समतालविज्ञानम् । (१०) 'जूयं' द्यूतम्='जूआ' इति भाषापसिद्धम् । (११) 'जणवायं' जनवादो द्यूतविशेषः, (१२) 'पोरेवचं' पौरपत्यम्-नगररक्षणकला, (१३) 'अट्ठावयं' अष्टापदं-द्यूतविशेषः, (१४) 'दग मट्टिया' दकमृत्तिका-मृत्तिकोदकसंयोगजायमानवस्तुनिर्माणकला, (१५) अन्नविही' अन्नविधि:-अन्नपाकनिर्माणकला, (१६) पाणविही' पानविधिः-पानविषये ऋषभ, आदि स्वरों का चातुर्यपूर्ण ज्ञान गाने वाले को होता है। मृदङ्ग आदि वाजों को बजाने की चतुराई आना पुष्करगत कला है। यद्यपि वादित्रकला में ही इसका अन्तर्भाव करना चाहिये था परन्तु इसे जो स्वतंत्र रूप से कला का अंग माना है उसका कारण मृदङ्गवादन संगीत का सर्वश्रेष्ठ एक अंग है यह प्रदर्शित करता है। गीतादिमानरूप ताल की समानता जिस कला से जानी जाती है वह समतालकला है। जुआ खेलने की होशियारी का आना-यह चूतकला है। जुआ का एक भेद जनबाद है उनमें निपुणता का होना यह जनवाद कला है नगर को सुरक्षित करने की तरकीब का आना यह पौरपत्य कला है। अष्टापद नामका एक जुआ होता है-उसमें निष्णात हो जाना इसका नाम अष्टापदकला है। मृत्तिका और पानी के संबंध से अनेक प्रकार की वस्तुओं का निर्माण कर लेना यह दकमृत्तिका कला है। अन्नपाक की चतुराई का आना यह રેનું ચાતુર્યયુક્ત જ્ઞાન ગાનારને થાય છે. મૃદંગ આદિ વાજિંત્રો બનાવવાની નિપુ શુતા જે કલા દ્વારા મળે છે તે કલાને પુષ્કરગત કલા કહે છે. જો કે વાજિંત્રકલામાં જ તેને સમાવેશ થવો જોઈતું હતું, છતાં પણ તેને કલાનું સ્વતંત્ર અંગ માનવાનું કારણ એ છે કે મૃદંગવાદન સંગીતનું એક સર્વશ્રેષ્ઠ અંગ છે. ગીતાદિ–માનરૂપ તાળની સમાનતા જે કલા દ્વારા જાણી શકાય છે તે કલાનું નામ સમતાલકલા છે. ઘતકલાને જાણકાર જુગાર રમવામાં હોંશિયાર હેય છે જુગારનો એક ભેદ જનવાદ છે. તેમાં નિપુણતા મેળવવી તેનું નામ જનવાદ કલા છે. પરિપત્ય કલા દ્વારા નગરને સુરક્ષિત રાખવાની તરકીબે આવડે છે. અષ્ટાપદ નામનો એક જુગાર છે. તેમાં નિપુણ થવું તે કલાને અષ્ટાપદ કલા કહે છે. માટી અને પાણીની મદદથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાની કળાને દકમૃત્તિકાકલા કહે છે. રસોઈ બનાવવામાં
શ્રી સમવાયાંગ સૂત્ર