________________
समवायाङ्गसूत्रे किमाकारं नगरं निर्मातव्यमितिपरिज्ञानम् । एवं वास्तुमान वास्तुनिवेशयोरपि वि. ज्ञेयम्, (६२) 'ईसत्थं' इषुशास्त्रम् देवादिसहायेन नागपाशादिदिव्यास्त्रपरिज्ञानम् । (६३) 'छरुप्पवायं' त्सरुमपात: त्सरु:-खड्गमुष्टिः, अवयवेनावयवीगृह्यते, इति सरुशब्देनात्रखगोगृह्यते, तदुविद्यापरिज्ञानम् । (६४) आससिक्खं' अश्वशिक्षा, (६५) 'हत्थिसिक्खं' हस्तिशिक्षा, (६६) 'धणुव्वेयं' धनुर्वेदः, (६७) 'पागं' पाकः 'हिरण्णपागं सुवन्नपागं मणिपागं धातुपागं' हिरण्यपाकः सुवर्णपाकः मणियाकः धातुपाक:-हिरण्यादीनां भस्मकरणपरिज्ञानम् । (६८) 'जुद्धं' युद्धम् जाता है और नगरनिवेशकला में जो नगर वसाया जाने वाला है वह किस आकार का बनाया जावे ऐसा ज्ञान प्राप्त किया जाता है। इसी तरह से वस्तुमान और वस्तुविशेष में भी ऐसाही अन्तर जानना चाहिये। देवादिक को सहायता से नागपाश आदि दिव्य अस्त्रों का परिज्ञान होना सो इषु शास्त्रकला हैं। तलवार चलाने आदिका ज्ञान होना सो सरुकला है। सरु शब्द तलवार की मुष्टि का वाचक है। परन्तु यहां पर जो तलवार अर्थ उसका लिया गया है वह अवयव में अवयवी के उपचार से लिया गया है। अश्वशिक्षा का ज्ञान प्राप्त करना सो अश्वशिक्षाकला है। हस्तिशिक्षा का ज्ञान प्राप्त करना सो हस्तिशिक्षाकला है। धनुष चलाने का ज्ञान प्राप्त करना सो धनुर्वेदशिक्षाकला है। हिरण्य की भस्म बनाने का ज्ञान प्राप्त करना सो हिरण्यपांककला है। सुवर्णकी भस्म बनाने का ज्ञान प्राप्त करना सो सुवर्णपाककला है। मणिभस्म बनाने का ज्ञान प्राप्त करना सो मणिपाककला है। धातुओं की भस्म बनाने का ज्ञान प्राप्त करना વવાનું હોય તે નગર કેવા આકારનું બનાવવું તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે વસ્તુમાન અને વાસ્તવિશેષ વચ્ચેનો પણ તફાવત સમજો. દેવાદિકની મદદથી નાગપાશ આદિ દિવ્ય અસ્ત્રોનું પરિજ્ઞાન આપનાર કલાનું નામ “ઈષશાસ્ત્રકલા છે. તલવાર આદિ ચલાવવાનું જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય થાય છે તે કલાનું નામ “ત્સસકલા” “ત્સ શબ્દ તલવારની મૂઠનો વાચક છે. પણ અહીં તેનો જે “તલવાર’ અર્થ લેવાય છે તે અવયવમાં અવયવીના ઉપચારથી લેવાયેલ છે. અશ્વશિક્ષાનું જ્ઞાન આપનાર કલાને “અશ્વશિક્ષાકલા” કહે છે. હસ્તિ (હાથી) શિક્ષાનું જ્ઞાન આપનાર કલાને હસ્તિશિક્ષા કલા કહે છે, ધનુષ ચલાવવાની કલાને ધનુર્વેદશિક્ષાકલા” કહે છે. હિરણ્યની ભસ્મ બનાવવાની કલાનું જ્ઞાન જે કલા આપે છે તે કલાને હિરસ્થપાક કલા' કહે છે. સુવર્ણની ભસ્મ બનાવવાનું જ્ઞાન આપનાર કલાને “સુવર્ણ – પાકકલા' કહે છે. મણિની ભસ્મ બનાવવાની વિધિ બતાવનાર કલાને “મણિપાકકલા” અને ધાતુઓની ભરમ બનાવવાની વિધિ બતાવનાર કલાને ધાતુપાકકલા કહે છે
શ્રી સમવાયાંગ સૂત્ર