Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. द्विसप्ततितमं समवायनिरूपणम्
वक्रगमनादिस्तत्परिज्ञानम् [ ५४ ] 'बूह' व्यूहः- गरुडाद्याकारेण रचनाविशेषः, [ ५५ ] 'पडिब्रूह' मतिव्यूहः- प्रतिद्वन्द्विव्यूहभङ्गाय चक्राकारादिप्रतिव्यूह निर्माणम् । (५६) 'खंधावारमाणं' स्कन्धावारमानम् = सेनानिवेशस्थानपरिमाण परिज्ञानम्, (५७) 'नगरमाणं' नगरमानम् = कियत्यां भूभ्यां नगर निर्माण संभवतितीपरिज्ञानम्, (५८) 'वत्थमाणं' वास्तुमानम् = गृहादिप्रमाणपरिज्ञानम् (५९) 'खंधावारनिवेस' स्कन्धावारनिवेशः=सैन्यनिवेशपरिज्ञानम्, (६०) 'वस्थुनिवेस ' वास्तुनिवेशः = वास्तुनिवेशविधिपरिज्ञानं (६१) 'नगरनिवेसं' नगर निवेशः = नगरस्थापन परिज्ञानम्, नगरमाननगर निवेशयोरयमेवभेदः, यत् - पूर्वत्र नगरोचितभूमिपरिज्ञानम्, अत्र तु सो चार कला है। ग्रहों की वक्रव्याल का ज्ञान होना सो प्रतिचारकला है। सेना को गरुड आदि के आकार में स्थापित करने की चतुराई का आना सो व्यूहकला है । प्रतिद्वन्द्वी के व्यूह को भंग करने के लिये चक्राकार आदि रूपमें सेना की रचना करना सो प्रतिव्यूहकला हैं। सेना को ठहराने के लिये स्थानविशेष के परिमाण का ज्ञान होना सो स्कंधावारमान कला है। कितनी भूमि में नगर का निर्माण हो सकता है इस प्रकार का ज्ञान होना सो नगरमानकला है। गृहादि के प्रमाण का ज्ञान होना सो वास्तुमान कला है। सेना को ठहराने का ज्ञान होना सो स्कंधावारनिवेशकला है। मकान आदि बनाने की विधि का परिज्ञान होना सो वास्तुनिवेशकला है। नगर की स्थापना करने का परिज्ञान होना सो नगरनिवेशकला है। नगरमानकला और नगरनिवेशकला इन दोनों में यही अंतर है कि पहिली नगरमानकला में नगर का वसाने के योग्य भूमि का ज्ञान प्राप्त किया કલાને ચાર કલા કહે છે. ગ્રહેાની વર્કચાલનુ સોન કરાવનાર કલાને પ્રતિચાર કલા કહે છે. સેનાને ગરુડ આદિના આકારમાં ગેાઠવવાની નિપુણતા આપનાર કલાને ગૃહકલા કહે છે. પ્રતિપક્ષીના વ્યૂહને તેડવા માટે ચકકાર આદિ રીતે સેનાની ગેાઠવણી કરવાની કલાને પ્રતિગૃહ કલા કહે છે સેનાને ધેાલવાને માટેના સ્થાન વિશેષના પરિમાણુનુ જ્ઞાન આપનાર કલાનુ નામ સ્કંધાવારમાન કલા છે. કેટલી ભૂમિમાં નગરનું નિર્માણ થઈ શકે, તે દર્શાવનાર કલાને ‘નગરમાન કલા’ કહે છે. ગૃહાદિના પ્રમાણને ખ્યાલ આપનાર કલાને ‘વસ્તુમાન કલા’ કહે છે. સેનાને થાલાવવાનું જ્ઞાન મળે એવી કલાને ‘સ્કંધાવાર નિવેશકલા' કહે છે. મકાન આદિ બનાવવાની વિધિનું જ્ઞાન આપનાર કલાને વાસ્તુનિવેશકલા' કહે છે. નગરની થાપના કરવાનું રિજ્ઞાન આપનાર કલાને ‘નગરનિવેશકલા' કહે છે. નગરમાન કલા અને નગરનિવેશ કલામાં એટલા જ તફાવત છે કે નગરમાન કલામાં નગર વસાવવા માટેની ચેાગ્ય ભૂમિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે પણ નગરનિવેશકલામાં જે નગર વસા~
શ્રી સમવાયાંગ સૂત્ર
५१९