________________
५०४
समवायाङ्गसूत्रे आयुष्कर्मणस्त्रयस्त्रिंशत् । तथा जघन्या स्थितिस्तु-वेदनीयस्य द्वादशमुहूर्ताः, नामगोत्रयोरष्टमुहूर्ताः, ज्ञानावरणीयदर्शनावरणीयमोहनीयाऽऽयुष्काऽन्तरायकर्मपश्चकस्यारन्तर्मुहूर्तम् । अनुभवरूपा स्थितिस्तु अबाधाकालन्यूना। किमुक्तं भवति-बन्धावलिकाया आरभ्य यस्य यस्य कर्मणो यावानबाधाकालस्तदवधि तत्तत्य मनोदेति । ततोऽनन्तरसमये पूर्व विरचितं ज्ञानावरणादिकर्मदलिकम्, अनुभवितुमुदये प्रवेशयति । तत्कर्मदलिकं प्रथमे समये बहुकं निषिञ्चति, द्वितीयसमये विशेषहीनम्, तृतीयसमये विशेषहीनमेवं यावदुत्कृष्टस्थितिकर्मदलिकं रोपम की है, नाम और गोत्र इन दो कर्मों की२०बीस कोडाकोडी सागरोपम की और आयु कर्म की ३३ तेतीस सागरोपम की है। तथा जधन्य स्थिति वेदनीयकर्म की १२ बारह मुहूर्त की, नाम और गोत्र की आठ मुहूर्त की ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय, आयु और अन्तराय इन पांच कर्मों की अन्त मुहूर्त की है। अनुभवरूप जो स्थिति है वह अबाधाकाल से रहित है। इस का सार यह है-कि बंधावलिका से लेकर जिस जिसकर्म का जितना २ अबाधाकाल है वहां तक वह कमें उदय में नहीं आता है। उसके अनन्तर समय में जीव पूर्व में भोगने योग्य रचित ज्ञानावरणादि कर्मों के दलिकों को भोगने के लिये उदय में प्रवेश कराता है। वह जीव पहिले उन उदय में प्रविष्ट हुए कर्मदलिको को प्रथम समय में बहुतरूप में भोगता है। बाद में द्वितीय समय में विशेष-५य-से हीन करके भोगता है, इसी तरह तृतीय समय में विशेष होन करके उन्हें भोगता है। इस तरह जितनी उत्कृष्टस्थिति वाला जो कर्मदलिक है उतना કર્મની સિતેર (૭૦) કોડાકોડી સાગરોપમની છે, નામકર્મ અને નેત્રકમની વસ કડાકડી સાગરેપમની અને આયુકર્મની તેત્રીસ સાગરોપમની અને તથા જઘન્યસ્થિતિ વેદનીયકર્મની ૧૨ બાર મુહૂર્તની, નામકર્મ અને ગોત્રની ૮ આઠ મુહૂર્તની, જ્ઞાનાવરણીય, મેહનીય, આયુ, અને અન્તરાય, એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની છે. અનુભવરૂપ જે સ્થિતિ છે તે આબાકાળથી રહિત છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે.–બંધાવલિકાથી લઈને જે જે કર્મનો જેટલે જેટલે આબાધાકાળ છે તેટલા કાળસુધી તે કર્મ ઉદયમાં આવતું નથી, ત્યાર પછીના સમયે પૂર્વે ભોગવવાને યોગ્ય રચિત જ્ઞાનાવરણાદિ કર્મોના દલિકેને ભોગવવાને માટે જીવ ઉદયમાં પ્રવેશ કરે છે. તે જીવ પહેલાં તે ઉદયમાં દાખલ થયેલ કમંદલિકને પ્રથમ સમયમાં વધારે પ્રમાણમાં ભોગવે છે ત્યાર બાદ બીજા સમયમાં ન્યૂન પ્રમાણમાં ભેગવે છે, અને એ જ પ્રમાણે ત્રીજે સમયે વધુ ન્યૂન પ્રમાણમાં ભોગવે છે, એ રીતે જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કમંદલિક હોય એટલું જ વધારે
શ્રી સમવાયાંગ સૂત્ર