Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. सप्ततितमं समवायनिरूपणम्
५०३ न्यूना-अबाधोनिका अबाधाकालं वर्जयित्वेत्यर्थः, 'कम्मठिई' कर्मस्थितिः 'कम्मनिसेगे' कर्मनिषेकः ‘पण्णत्ते' प्रज्ञप्तः। इदमत्र बोध्यम्-अस्मिन् संसारे जीवः प्रथम सामान्यतयाकर्मपुद्गलानुपादत्ते। ततः सामान्यगृहीतानध्यवसायविशेषात् पृथक पृथग् ज्ञानावरणीयादि भेदत्वेन परिणमयति । तदनु ज्ञानावरणीय दर्शनावरणीयवेदनीयान्तरायाणां चतुर्णी त्रिसहस्रवर्पाण्यबाधाकालं नामगोत्रयोदि. सहस्रवर्षाण्यवाधाकालं मोहनीयस्य सप्तसहस्रवर्षाण्यवाधाकालं च भुत्तवा ज्ञानावरणीयादि प्रकृतीविभज्य अनाभोगिकेन वीर्येण तद्दलिकं निषिञ्चति अर्थात् उदययोग्यं करोति । अतस्तत्स्थितिर्द्विविधा-कर्मत्वापादनमात्ररूपा अनुभवरूपा च । तत्राऽऽदितसयाणां कर्मणामन्तरायस्य च कर्मणः कर्मत्वाऽऽपादनमात्ररूपोत्कृष्टा स्थितिस्त्रिंशत्सागरोपमकोटीकोटयः। मोहनीयस्य सप्ततिः, नामगोत्रयोविंशतिः, समझना चाहिये-इस संसार में जीव प्रथम सामान्यरूप से कर्मपुद्गलों को ग्रहण करता है। बाद में अध्यवसाय विशेष के अनुसार उन सामान्य गृहीत कर्मपुद्गलों को पृथकरज्ञानावरणीय आदि भेद रूप से परिणमाता है। इसके बाद ज्ञानावरणीय, दर्शनावरणीय, वेदनीय, अन्तराय इन चार कर्मों के ३ तीन तीन हजार वर्ष के अबाधाकाल को नामगोत्र के दो दो हजार वर्ष के अबाधाकाल को, और मोहनीय के ७ सातहजार वर्ष के अबाधा. काल को छोडकर उन ज्ञानावरणीय आदि कर्म प्रकृतियों को विभक्त करके अनाभोगिक वीर्य से उनके दलिकों को उदययोग्य बनाता है। उस समय उनकी स्थिति दो रूप होती है-१ कर्मत्वापादन-मात्ररूप और दूसरी अनुभवरूप। ज्ञानावहणीय, दर्शनावरणीय, वेदनीय और अन्तराय इन चार कर्मों की कर्मत्वापादन मात्ररूप जो उत्कृष्ट स्थिति है वह ३३ तेतीस कोडा कोडी सागरोपमकी है। मोहनीय की७०सत्तर कोडाकोडी सागઆ પ્રમાણે છે–આ સંસારમાં પહેલાં જીવ સામાન્યરૂપે કમપુદ્ગલેને ગ્રહણ કરે છે. ત્યારબાદ અધ્યવસાય વિશેષ પ્રમાણે તે સામાન્ય ગૃહિત કર્મપુદ્ગલને અલગ અલગ જ્ઞાનાવરણીય આદિ ભેદરૂપે પરિણમે છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય, એ ચાર કર્મોના ત્રણ ત્રણ હજાર વર્ષના આબાધકાળને, નામગોત્રના બે બે હજાર વર્ષના અબાધાકાળને, અને મેહનીયના સાત હજાર વર્ષના અબાધકાળને છોડીને તે જ્ઞાનાવરણીય આદિ કર્મપ્રકૃતિને વિભકત કરીને અનાભોગિક વીર્યથી તેમના દલિકોને ઉદય યોગ્ય બનાવે છે. તે સમયે તેની સ્થિતિ બે પ્રકારની હોય છે–(૧) કર્મવાપાદન માત્રરૂપ, અને (૨) અનુભવરૂપ, જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય, એ ચાર કર્મોની કમંત્રાપાદનમા– ત્રરૂપ જે ઉત્કૃષ્ટસ્થિતિ છે તે તેત્રીસ (૩૩) કડાકોડી સાગરોપમની છે. મેહનીય
શ્રી સમવાયાંગ સૂત્ર