Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. एकोनषष्ठितमं समवायनिरूपणम् तम्, एकमैरण्यवतम्, एकं हरिवर्षम् एकं रम्यकवर्षम्, एकोदेवकुरुः, एक उत्तरकुरुः, एकं महाविदेहक्षेत्रम्, इत्येतानि सप्तक्षेत्राणि सन्ति । तथा धात. कीखण्डे द्वौ मेरू समात्रित्य द्वे हैमवते, द्वे ऐरण्यवते, द्वे हरिवर्षे, द्वे रम्यकवर्षे, द्वौ देवकुरू, द्वावुत्तरकुरू, द्वे महाविदेहक्षेत्रे, इति चतुर्दशक्षेत्राणि । एवं पुष्करार्द्धद्वीपे मेरुद्द्यमाश्रित्य चतुर्दशक्षेत्राणि, सन्ति । सर्वसंकलनया पञ्चत्रिंशत्क्षेत्राणि भवन्ति । 'तीसं वासहरपव्वया' त्रिंशद् वर्षधरपर्वताः प्रत्येकमेरुमाश्रित्य हिमवान् महाहिमवान् निषधः शिखरी रुक्मी नीलवानिति षट्पट्पर्वताः सन्ति, इति पञ्चमेरूनाश्रित्य त्रिंशदवर्षधरपर्वताः भवन्ति । तथा-'चत्तारि उसुयारा' चत्वार इषुकाराः द्वौ धातकीखण्डौ द्वौ पुष्करा द्वीपे इति चत्वार इषुकारपर्वता विज्ञेयाः। जंबूद्वीप संबंधी मेरु लेकर एक हैमवत क्षेत्र, एक ऐरण्यवतक्षेत्र एक हरिवर्षक्षेत्र, एक रम्यकक्षेत्र, एक देवकुरु, एक उत्तरकुरु, और एक महाविदेह ये सातक्षेत्र हैं। धातकी खंड में ये पूर्वोक्त ७ सात क्षेत्र दूने हैं-दो मेरु को लेकर दो हैमवत,क्षेत्र, दो ऐरण्यवतक्षेत्र, दो हरिवर्षे, दो रम्यके वर्ष, दो देवकुरु, दो उत्तरकुरु और दो महाविदेह इस प्रकार ये १४ चौदह क्षेत्र हैं। पुष्करार्धद्वीप में भी इसी तरह से१४चौदह क्षेत्र है। इस प्रकार ७=१४=१४ को जोडने पर ३५ पेंतीस क्षेत्र हो जाते है। हिमवान, महाहिमवान्, निषध, रुक्मी और शिखरी ये ६ पर्वत एक मेरु की अपेक्षा जंबुद्वीप में है। दो मेरु की अपेक्षा धातकी खंड में १२वारह है और पुष्कराध में भी १२ बारह है। इस प्रकार ६-१२--१२ को जोडने पर पर्वतों की संख्या अढाई द्वीप में तीस हो जाती है। धातकी खंड में पूर्वार्ध और पश्चिमाई का विभाग करने वाले इषुकार दो पर्वत है जो दक्षिणोत्तर विस्तृत અપેક્ષાએ પાંત્રીસ (૩૫) ક્ષેત્ર છે—તેમાં જંબુદ્વીપના મેરની અપેક્ષાએ એક હૈમવત ક્ષેત્ર, એક ઐરણ્યવત ક્ષેત્ર, એક હરિવર્થક્ષેત્ર, એક રમ્યકક્ષેત્ર, એક દેવકુફ, એક ઉત્ત કુરૂ, અને એક મહાવિદેહ એ સાત ક્ષેત્ર છે. ધાતકીખંડમાં પૂર્વોકત સાત ક્ષેત્રો બમણું છે– બે મેરૂની અપેક્ષાએ બે હૈમવત ક્ષેત્રુ, બે ઐરણ્યક્ષેત્ર, બે હરિવર્નક્ષેત્ર બે રમ્યકર્ષક્ષેત્ર, બે દેવકુરૂક્ષેત્ર બે ઉત્તરકુરુક્ષેત્ર, અને બે મહાવિદેહક્ષેત્ર, એ પ્રમાણે તે ચૌદ ૧૪ ક્ષેત્રો છે. પુષ્કરાર્ધદ્વીપમાં પણ એ જ પ્રમાણે ૧૪ ચૌદ ક્ષેત્ર છે. આ રીતે ૭-૧૪–૧૪ મળીને કુલ ૩૫ પાંત્રીસ ક્ષેત્ર થાય છે. હિમવાન મહાહિમવન, નિષધ, નીલ કમી, અને શિખરી એ છ પર્વત એક મેરની અપેક્ષાએ જબૂદ્વીપમાં છે તે બે મેરની અપેક્ષાએ ધાતકીખંડમાં અને પુષ્કરાર્ધમાં તે પર્વતની સંખ્યા બાર બારની છે, તે ૬-૧૨-૧૨ મળીને અઢીદ્વીપમાં પર્વતોની સંખ્યા ૩૦ ત્રીસ છે ધાતકીખંડના પૂર્વાધ અને પશ્ચિમાઈનું વિભાજનક કરનાર ઈષકાર પર્વત છે. જે દક્ષિણેત્તર વિસ્તૃત છે.
શ્રી સમવાયાંગ સૂત્ર