________________
भावबोधिनी टीका. एकोनषष्ठितमं समवायनिरूपणम् चासुदेवाः धातकीखण्डे यथाऽष्टषष्टीराजधान्यः, चक्रवर्तिनो बलदेवाः वासुदेवाश्च, तथैवात्राऽपि तेऽवगन्तव्याः। 'विमलस्स णे अरहओ' विमलस्य खलु अर्हतः 'अडसट्ठी' अष्टषष्टिः 'समणसाहस्सीओ' श्रमणसाहस्त्र्यः 'उकोसिया' उत्कृष्टा 'समणसंपया' श्रमणसंपत् 'होत्था' आसीत् ॥सू.१०७ । एकोनसप्ततितमं समवायमाह-'समयखित्तेणं' इत्यादि ।
मूलम्-समयखित्ते णं मंदरवजा एगूणसत्तरिवासा वासधरपव्वया पण्णत्ता, तं जहा-पणतीसं वासा तीसं वासहरा चत्तारि उसुयारा । मंदरस्स णं पव्वयस्स पञ्चथिमिल्लाओ चरमंताओ गोयमदीवस्स पञ्चस्थिमिल्ले चरमंते एसणं एगूणसत्तरी जोयण सहस्साई अवाहाए अंतरे पण्णत्ते । मोहणिजवजाणं सत्तण्हं कम्मपयडीणं एगूणसत्तरी उत्तरपयडीओ पण्णत्ताओ॥सू. १०८॥ देव उत्पन्न होते हैं-अथवा २८ अठावीस विजयों मे २८ अठावीस वासुदेव, बलदेव और चार चक्रवर्ती एक समय में उत्कृष्ट की अपेक्षा से उत्पन्न होते हैं। भरत और ऐरवत क्षेत्र में एक एक उत्पन्न होता है। इस प्रकार सब मिलकर ३४-३४ चौतीस२ चक्रवर्ती, बलदेव, और वासुदेव उत्पन्न होते हैं। इस तरह दो दो महाविदेह क्षेत्र में और दो दो भरत और ऐरवत क्षेत्र में,चक्रवर्ती बलदेव और वासुदेव मिलकर प्रत्येक६८-६८अडसठअडसठ हो जाते हैं। अथवा-सूत्र में 'एक समये ऐसा काल का निर्देश तो किया नहीं है इसलिये भिन्नरसमय में भिन्नर विजयों में उत्पन्न हुए चक्रवर्ती
आदि६८-६८अडसठ२ होते हैं इस कथन में किसी भी प्रकार की शंका को स्थान ही नहीं है। अवशिष्ट पदों को भावार्थ स्पष्ट में॥सू० १०७|| અઠયાવીશ વિજયોમાં ૨૮ અઠ્યાવીસ વાસુદેવ, બળદેવ અને ચારમાં ચાર ચક્રવતી એક જ સમયે ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે. ભારત અને ઐરવતક્ષેત્રમાં એક એક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સઘળા મળીને ચોત્રીસ ચોત્રીસ ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે બે-બે (૨-૨) મહાવિદેહક્ષેત્રમાં અને બે બે ભરત અને અરવતક્ષેત્રમાં એકંદરે ચક્રવતી બળદેવ અને વાસુદેવ ૬૮-૬૮ અડસઠ અડસઠ થાય છે. અથવા સૂત્રમાં “એક સમયે” એવો કાળનિર્દેશ તે કરેલા નથી. તેથી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વિજયમાં ઉત્પન્ન થયેલ ચક્રવતી આદિ ૬૮-૬૮ અડસઠ હોય છેએ થનમાં કોઈપણ જાતની શંકાને સ્થાન નથી. બાકીનાં પદોનો ભાવાર્થ સરળ છે. સૂ. ૧૦ણા
શ્રી સમવાયાંગ સૂત્ર