Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९६
___ समवायाङ्गसूत्रे सर्वे मिलित्वा चतुस्त्रिंशचतुस्विंचच्चक्रवर्तिबलदेव वासुदेवा भवन्ति । इत्थं द्वयोमहाविदेहक्षेत्रयोद्वयोर्द्वयोर्भरतैरवतयोश्च चक्रवर्तिबलदेववासुदेवाः सर्वे मिलित्वा प्रत्येकमष्टषष्टिरष्टषष्टिर्भवन्ति । अथवा-सूत्रे 'एक समये' इति कालनिर्देशाभावेन भिन्नकालभिन्नविजयोत्पन्नाचक्रवर्त्यादयोऽष्टषष्टि संख्यकासंभवन्तीत्यतो नास्ति शङ्काऽवकाशः। 'पुक्खरवरदीवड्डणं' पुष्करवरद्वीपार्धे खलु 'अडसट्ठीविजया' अष्टषष्टिविजयाः ‘एवं चेव जाव वासुदेवा' एवमेव यावद् सठ होते हैं। चक्रवर्ती' वासुदेव, बलदेव भी इतने ही होते हैं। यहां पर ऐसी शंका नहीं करना चाहिये कि "अर्हत यद्यपि एकर महाविदेहक्षेत्र में एक समय में जघन्य से चार उत्पन्न होते हैं यह बात तो स्थानाङ्ग
आदि आगमशास्त्रों में कही है, परन्तु एक समय में एक क्षेत्र में चक्रवर्ती, वासुदेव और बलदेव ६८-६८ अडसठ-अडसठ उत्पन्न होते हैं यह बात कहीं पर भी नहीं कही गई है, क्यों कि एक क्षेत्र में एक समय में एक ही चक्रवर्ति होगा या एक ही बलदेव होगा या एक ही वासुदेव होगा ' क्यों कि ६८ विजयों की अपेक्षा चक्रवर्तियों की, बलदेवों की और वासुदेवों की संमिलित संख्या की अपेक्षा यहां ६८ अडसठ संख्या कही गई है। वह इस प्रकार से जानना चाहिये-एक महाविदेह के जो ३२ बत्तीस विजय हैं उनमें से २८ अठाइस विजयों में २८ अठाइस चक्रवर्ती उत्पन्न होते हैं। चार में चार वासुदेव और बलચેત્રીસ (૩૪) ચેત્રીસ તીર્થંકરો થાય છે. ધાતકીખંડમાં એ પણ બમણું એટલેકે-૬૮ અડસઠ થાય છે. ચક્રવતિ વાસુદેવ અને બળદેવ પણ એટલા જ થાય છે. આ સ્થાને એવી શંકા કરવી જોઈએ નહીં કે “સ્થાનાંગ આદિ આગમશાસ્ત્રોમાં એ પ્રમાણે કહેલ છે કે પ્રત્યેક મહાવિદેહક્ષેત્રમાં એક જ સમયે જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા)ચાર અહેત ઉત્પન્ન થાય છે; પણ એવું કોઈ જગ્યાએ કહેલ નથી કે એક સમયે એક ક્ષેત્રમાં ચક્રવતિ વાસુદેવ અને બળદેવ, ૬૮-૬૮ઉત્પન્ન થાય છે, કારણકે એક ક્ષેત્રમાં એક સમયે એક જ ચક્રવર્તિ હશે, અથવા એક જ બળદેવ હશે, અથવા એક જ વાસુદેવ હશે.” કારણકે ૬૮ અડસઠવિજયેની અપેક્ષાએ ચક્રવતિઓની બળદેવોની અને વાસુદેવેની સંખ્યા અહીં જે ૬૮ ની કહી છે તે સંમિલિત સંખ્યાની અપેક્ષાએ કહેલ છે. તેનું આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે–એક મહાવિદેહના જે બત્રીસ (૩૨) વિજય છે, તેમાંના ૨૮ અઠયાવીશ વિજયેના ૨૮ અઠ્યાવીશ ચકવતિ ઉત્પન્ન થાય છે. ચારમાં ચાર વાસુદેવ અને બળદેવ ઉત્પન્ન થાય છે–અથવા ૨૮
શ્રી સમવાયાંગ સૂત્ર