Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
समवायाङ्गसूत्र
स्रोतआवृत्यप्राणिनाम् । अन्तर्नदन्तं मारयति महामोहं प्रकुरुते ॥२।। 'पाणिणा' पाणिना-हस्तेन 'संपहित्ता' संपिधाय-स्थगयित्वा 'सोय' स्रोत रन्ध्र मुखनासिकामिति यावत् 'श्रावरिय' आवृत्य-अवरुध्य 'अंतोनदंत' अन्तर्नदन्तं गलमध्ये शब्दं कुर्वन्तं घुघुरायमाणं श्वासोच्छ्वासनिरोधेन 'मारेई' मारयति यः स महामोहं प्रकुरुते ॥२।। तृतीयमाह-'जायतेय' इत्यादि-जाततेजसं समारभ्य बहूनवरुध्य जनान् । अन्तधूमेन मारयति महामोहं प्रकुरुते॥३॥ 'जायतेयं' जाततेजसम्=अग्नि 'समारब्भ' समारभ्य-प्रज्वलय्य 'बहु' वहून् प्रचुरान='जगं' जनान् लोकान् 'ओलंभिया' अवरुध्य पलायमानानप्याकृष्य 'अंतो' अन्तःमज्वलितगृ. हाभ्यन्तरे बहिना धूमेन वा मारयति यः स महामोहं प्रकुरुते ३॥ चतुर्थमाह-'सीसम्मि' इत्यादि-'जो' या मूढः 'उत्तमंगम्मि' उत्तमाङ्गे उत्कृष्टावयवे 'सीसम्मि' शीर्षे 'चेयसा' चेतसा संक्लिष्टचित्तेन 'उत्तमाङ्गप्रहारेणावश्यमयंमरिव्यती' ति ज्ञानेन 'पहणइ' प्रहन्ति शस्त्रादिपहारं कुरुते, तथा-'मत्थयं' मस्तकं मोह है ऐसा जिनेन्द्रदेव का कथन है। द्वितीय मोहनीय स्थान इस प्रकार से है-त्रसजीव को मुख, नासिका आदि रूप रन्ध्र (छिद्र) को अपने हाथों से बंध करके उन्हें ढंक करके श्वासोच्छ्वास रोक करके जो उन्हें मारता है वह महामोहकमे को बांधता है, यह मोहनीय का द्वितीय स्थान है। तृतीयस्थान इस प्रकार है-जो मनुष्य अग्नि जलाकर उसके घेरे के बीच में जीवों को रोक कर रखता है और फिर उन्हें उस अग्नि में जलाकर अथवा उसके धुंआ से उसका गला बंध कर मार देता है वह महामोहनीय कर्म को बांधता है। यह मोहनीय का तृतीय स्थान है। जो मूद मनुष्य सेक्लिष्ट चित्त होकर किसी दूसरे प्राणी के उत्तम अंगरूप मस्तक के ऊपर शस्त्र आदि से प्रहार करता है और उसके मस्तक કર્મનું નામ મહામહ છે એવું જિનેન્દ્ર દેવનું કથન છે. બીજુ મોહનીય સ્થાન આ પ્રમાણે છે-મુખ, નાસિકા આદિ રૂ૫ ર... છિદ્ર)ને પિતાના હાથથી બંધ કરી દઈને-ત્રસ જીવને તેમાં પૂરી દઈને શ્વાસોચ્છવાસ રૂંધીને જે તેમને મારે છે તે મહામહ કર્મને બંધ બાધે છે. આ મેહનીયનું બીજું સ્થાન છે. ત્રીજું સ્થાન આ પ્રમાણે છે—જે મનુષ્ય અગ્નિ સળગાવીને તેની વચ્ચે જીવોને ઘેરીને રોકી રાખે છે અને પછી તેમને તે અગ્નિમાં સળગાવીને મારી નાખે છે, અથવા તેના ધુમાડાથી ગુંગળાવીને તેમને મારી નાખે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. આ મેહનીયનું ત્રીજું સ્થાન છે. જે મૂઢ મનુષ્ય સંકિલષ્ટ ચિત્તવાળો થઈને કઈ પ્રાણીના ઉત્તમ અંશરૂપે મસ્તકની ઉપર શસ્ત્ર આદિનો પ્રહાર કરે છે અને તેના
શ્રી સમવાયાંગ સૂત્ર