Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे उसुकारा' चत्वारः इषुकारा: धातकी-खण्ड पुष्कराईयोः पूर्वपश्चिमदिशोऱ्या चच्छेदकाश्चत्वार इषुकाराः, इति सर्वे मिलित्वा एकोनचत्वारिंशत्कुलपर्वता. भवन्ति । द्वितीयचतुर्थपञ्चमपष्ठसप्तमीसु खलु प्रथमतृतीय पृथिवीद्वयं वर्जयित्वा शेवासु पञ्चसु पृथिवीषु एकोनचत्वारिंशत् निरयावासशतसहस्राणि एकोनचत्वारिंशन्निरयावासलक्षाणि प्रज्ञप्तानि । एकोनचत्वारिंशन्निरयावासलक्षाणि तु एवं विज्ञेयानि-द्वितीयपृथिव्यां पञ्चविशतिलक्षाणि, चतुर्थी दशलक्षाणि, पञ्चम्यां त्रीणि लक्षाणि, षष्ठयां पञ्चोनमेकं लक्षम् । सप्तम्यां पश्च । इति सर्वे मिलित्वा एकोनचत्वारिंशल्लक्षसंख्यका नरकावासाः भवन्ति । 'नाणामंदराचल इस प्रकार से हैं-जंबूद्वीप में एक१धातकीखंड में दो और पुष्कराध में दो२। इषुकारपर्वत चार४ वे है-जो धातकी खण्ड और पुष्करार्ध की पूर्वपश्चिमदिशा के व्यवच्छेदक निश्चयकरने वाला हैं । वलयाकृति धातकी खंड के पूर्वार्ध और पश्चिमाध ऐसे दो भाग हैं। पूर्वार्ध और पश्चिमार्ध का विभाग इन दो दक्षिणोत्तरविस्तृत इषुकार पर्वतों से ही होता है। इसी तरह के दो पर्वत पुष्कराध में भी हैं। ये वाण के समान सरल होने से इष्वाकार या इषुकारपर्वत कहलाते हैं। इस प्रकार ये सब पर्वत मिलकर ३९ उनचालीस कुलपर्वत हो जाते हैं। द्वितीय, चतुर्थ, पंचम, पष्ठ और सप्तम पृथिवी के मिलाकर कुल ३९ उनचालीस लाख नरकावास हैं। वे इस प्रकार से हैं-द्वितीय पृथिवी में २५ पच्चीस लाख, चौथी पृथिवी में दशलाख, पांचवी पृथिवी में ३ तीन लाख, छठवी पृथिवी में ५ पांच कम एक१ लाख और सातवीं में केवल ५पांच ज्ञानावरणीय, मोहनीय, गोत्र, और आयुइन चार कौंको ૬-૧૨-૧૨ =૩૦ થઈ જાય છે. પાંચ મંદરાચલ આ પ્રમાણે છે–જબૂદ્વીપમાં એક, ધાતકી ખંડમાં ૨ અને પુષ્કરાર્ધમાં ૨ ચાર ઈષકાર પર્વત આ પ્રમાણે છે–જે ધાતકી ખંડ અને પુષ્કરાની પૂર્વ પશ્ચિમ દિશામાં વિભાજક છે વલયાકૃતિ ધાતકી. ખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ એવા બે ભાગ છે. પૂર્વ અને પશ્ચિમાઈનું વિભાજન એ બે દક્ષિણેત્તર વિસ્તૃત ઈપુકાર પર્વતોથી જ થાય છે. એ જ જાતના બે પર્વત પુષ્કરાઈમાં પણ છે. તેઓ બાણના જેવા હોવાથી ઇષ્પાકાર અથવા પુકાર પર્વતો કહેવાય છે. આ રીતે તે બધા પર્વતે મળીને એકંદરે ૩૯ ઓગણચાલીસ કુલપર્વત થઈ જાય છે. બીજી, ચાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં મળીને એકંદરે ૩૯ ઓગણચાલીસ લાખ નારકાવાસ છે. તે આ પ્રમાણે છે_બીજી પૃથ્વીમાં ૨૫ પચીસ લાખ, ચોથી પૃથ્વીમાં દસ લાખ, પાંચમી પૃથ્વીમાં પાંચ લાખ, છઠ્ઠી પૃથ્વીમાં ૧ લાખમાં પાંચ ઓછાં, અને સાતમી પૃથ્વીમાં ફકત પાંચ જ્ઞાનાવરણીય,
શ્રી સમવાયાંગ સૂત્ર