Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावयोधिनी टीका. एकोनपञ्चाशत्तमे समवाये भिक्षुप्रतिमादि निरूपणम् ४३५ यथासूत्रं यावदाराधिता भवति । भिक्षाप्रकारस्त्वेवं विज्ञेयः-प्रथमसप्तके प्रथमदिवसे एकैका दत्तिरन्नपानयोः, द्वितीये दिवसे द्वे द्वे दत्ती अन्नपानयोः, एवं कमेण अन्नपानयोरेकैकदातर द्वया सप्तमदिवसे सप्तदत्तयोऽन्नस्य सप्तपानस्य, सर्पयोजन या अष्टाविंशतिदत्तयो भवन्ति । सप्तसप्तमिकापरिगृहीतसप्ताष्टाविंशदत्तीनां योजनया षण्नवत्यधिकैकशतदत्तयो भवन्ति । अथवा प्रथमे सप्न के प्रतिदिवसमन्नपानयोरेकैकदत्तिग्रहणात् सप्तदत्तयो भवन्ति । द्वितीये सप्तके प्रत्येकदिवसे द्वयोर्द्वयोर्दत्योहणाचतुर्दशदत्तयो भवन्ति । एवं क्रमेण सप्तमे सप्त के सप्तानां सप्तानां दत्तीनां ग्रहणात् एकोनपञ्चाशद् दत्तयो भवन्ति । दिन के ७ सात सप्ताह होते हैं। इनमें प्रथम सप्ताह के प्रथम दिन में अन्न
और पान की १-१ दत्ति ग्रहण की जाती है। द्वितीय दिन में अन्न और पान की दो दो दत्तियां ग्रहण की जाती हैं। इस प्रकार सात दिनतक अन्नपान वी१-१दत्ति की वृद्धि होते होते,सातवें दिन सात दत्ति अन्न की और७ सात दत्ति पानकी हो जाती हैं इस तरह१-२-३-४-५-६-७इन सबका जोड २८ अठावीस हो जाता है। ये प्रथम सप्ताह की दत्तियां हैं। २८ अठावीस के साथ ७ सात का गुणा करने पर दत्तियों की संख्या १९६ आ जाती है। अथवा-प्रथम सप्तक में प्रति दिवस अन्न पान की एक २ दत्ति लेने से सात ७ दत्तियां होती हैं। द्वितीय सप्ताह में दो दो दत्तियां लेने से १४ चौदह दत्तियां होती हैं। इस सप्तम सप्ताह में सात २ दत्तियां लेने से ४९ उनचास दत्तियां हो जाती हैं। इस प्रकार प्रथम सप्ताह की ७ सात द्वितीय सप्ताह की १४ चौदह तृतीय सप्ताह ઓગણપચાસ દિવસમાં સાત સપ્તાહ થાય છે. તેમાં પહેલા સપ્તાહનાં પહેલે દિવસે અન્ન અને પાનની ૧-૧ દત્તિ ગ્રહણ કરાય છે. બીજે દિવસે અન્ન અને પાનની બે-બે દરિયો ગ્રહણ થાય છે. આ પ્રમાણે સાત દિવસ સુધી અન્ન પાનની એક એક દત્તિનો વધારો કરતા કરતાં સાતમે દિવસે અન્નની સાત દત્તિ અને પાનની (પ્રવાહીની). સાત દત્તિ ગ્રહણ કરાય છે. આ રીતે ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૭ નો સરવાળો ૨૮ અઠયાવીસ થાય છે. આટલી પ્રથમ સપ્તાહની દત્તિઓ થાય છે, ૨૮ અઠયાવીસ દત્તિઓને ૭ સાત વડે ગુણતાં સાત સપ્તાહની એકંદરે ૧૯૬ એકસે છ— દત્તિ થાય છે. અથવા પ્રથમ સપ્તકમાં પ્રતિદિન અન્નપાનની એક એક દત્તિલેવાથી કુલ ૭ સાત દત્તિ થાય છે. બીજા સપ્તાહમાં ૨-૨ દરિયો લેવાથી કુલ ૧૪ દૃત્તિ થાય છે. એ પ્રમાણે સાતમાં સપ્તાહમાં પ્રતિદિન ૭-૭ દત્તિ લેવાથી કુલ ૪૯ દત્તિ થાય છે. આ રીતે પહેલા સપ્તાહની ૭ સાત બીજા
શ્રી સમવાયાંગ સૂત્ર