Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका द्विपञ्चाशत्तमे समवाये मोहनीयकर्मणः नाम निरूपणम् ४४५ शयोजनसहस्रपरिमितं 'पण्णत्ते' प्रज्ञप्तम् । 'एवं' एवम् अनेन प्रकारेण दगमाभासस्स णं के उगस्स' दक्षिणदिशि स्थितस्य दकभासस्य पर्वतस्य खलु केतुकस्य-केतुकाभिधषातालकलशस्य, 'संखस्स जूयगस्स' पश्चिमदिशिस्थितस्य शङ्खस्य पर्वतस्य यूपकस्वभ्युपकामिधपातालकलशस्य, 'दगसीमस्सईसरस्स' उत्तरदिशिस्थितस्य दकसीम्नः पर्वतस्य ईश्वरस्य च ईश्वराभिधपातालकलशस्य अन्तरं विज्ञेयम् । अयं भाव:-इह लवणसमुद्र पञ्चनतिसहस्रयोजनान्यवगाह्य पूर्वादिषु दिक्षु क्रमेण पूर्वदिशि वडवामुखः, दक्षिणदिशि केतुकः, पश्चिमदिशि यूपकस्तथोत्तरस्यामीश्वरः, इत्येतनामानश्चत्वारो महापातालकलशाः सन्ति । जम्बूद्वीपस्य जगतीतो द्विचत्वारिंशद्विचत्वारिंशत् सहस्रयोजनान्यवगाह्य सहस्रसहस्रयोजनविकम्भा गोस्तूभादयश्चत्वारः पर्वता वेलन्धरनागराजनिवासस्थानभूताः सन्ति । तरह से दक्षिण दिशा में रहे हुए दगभास नामक पर्वत का और केतुक नाम के पातालकलश का, पश्चिम दिग्वर्ती शंख पर्वत का और यूपक नामके पातालकलश का तथा उत्तर दिशा में रहे हुए दक सीमन् पर्वत का और ईश्वर नामके पाताल कलश का अन्तर-व्यवधान जानना चाहिये। तात्पर्य इसका इस प्रकार से है कि लवणसमुद्र में पूर्वादिक चारों दिशाओ में क्रमशः ९५, पचानवे हजार को घेर करके एक एक हजार योजन के विस्तार वाले गोस्तुभ आदि४चार महापातालकलश हैं। पूर्वदिशा में वडवा मुख है दक्षिण दिशा में केतुक है, पश्चिम दिशा में यूपक है और उत्तरदिशा में ईश्वर नाम का महापाताल कलश है। तथा जंबूद्वीप की जगती से ४२-४२ हजार योजन को घेर करके एक एक हजार योजन के बिस्ता. रवाले गोस्तूप आदिक४चार पर्वत जो कि वेलन्धर नागराज के निवासस्थाછે. એ જ રીતે દક્ષિણ દિશામાં આવેલ દગભાસ નામના પર્વત અને કેતુક નામના પાતાલકલશનું, પશ્ચિમ દિશામાં આવેલ શંખપર્વત અને ચૂપક નામના પાતાલકલ. શનું, તથા ઉત્તર દિશામાં આવેલા દકસીમન પર્વત અને ઈશ્વર નામના પાતા. લકલશનું વ્યવધાન-અંતર સમજવાનું છે. એટલે કે તે અંતર બાવન હજાર જનનું છે. તેનું તત્પર્ય આ પ્રમાણે છે-લવણસમુદ્રમાં પૂર્વાદિક ચાર દિશાઓમાં કમશઃ પંચાણુ જન હજારને ઘેરીને એક એક હજાર એજનના વિસ્તારવાળા ગેસૂપ આદિ ચાર મહાપાતાલકલશ છે. પૂર્વ દિશામાં વડવામૂખ છે દક્ષિણ દિશામાં કેતક છે, પશ્ચિમ દિશામાં ચૂપક અને ઉત્તર દિશામાં ઈશ્વર નામને મહાપાતાલકલશ છે. તથા જંબુદ્વીપની જગતી(કેટ)થી૪૨-૪ર હજાર યોજનને ઘેરીને એક એક હજાર જનના વિસ્તારવાળા ગેસ્તૂપ આદિ ૪ પર્વતે વેલન્ધર નાગરાજના નિવાસસ્થાન
શ્રી સમવાયાંગ સૂત્ર