Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. द्विचत्वारिंशत्तमे समवाये श्रमण भगवदादि श्रामण्यपर्यायनिरूपणम् ४१९ सनाम-यदुदयादुच्छासनिःश्वासयोः प्राप्तिर्भवति तत् । (१८) 'आयवनामे' आतपनाम-यदुदयाजीवशरीराणि स्वरूपेणानुष्णात्यपि सूर्यमण्डलादिगतपृथिवीकायिकवदुष्णप्रकाशलक्षणमातपं कुर्वन्ति तत् । (१९) 'उज्जोयनामे' उद्योतनाम-यदुदयादुष्णत्वरहितमपि जीवशरीरं चन्द्रमण्डलरत्नौपधिवदुद्योतं करोति तत् । [२०] 'विहगगइनामे' विहगगतिनाम-यदुदयाज्जीवः शुभाशुभगतियुक्तो भवति तत्, हंसादिवत् शुभविहायोगतिः, उष्ट्रखरमहिषादिवदशुभविहायोगतिः। (२१) त्रसनाम, (२२) स्थावरनाम, (२३) सूक्ष्मनाम, (२४) बादरनाम, [२५] पर्याप्तनाम, (२६) अपर्याप्तनाम, (२७) साधारणशरीरनाम, (२८)प्रत्ये.
और निःश्वास की प्राप्ति होती है वह उच्छवास नामकर्म है १७। जिसके उदय से स्वभावतः अनुष्ण भी जीव शरीर सूर्यमंडलगत पृथिवीकायिक जीव के शरीर की तरह उष्णप्रकाश वाले होते हैं उसका नाम आतप नाम कर्म है १८ जिसके उदय से उष्णत्व रहित भी जीव शरीर चन्द्रमंडल, रत्न एवं औषधि की उद्योत-शीत प्रकाश करता है उसका नाम उद्योत नाम कर्म है १९। जिसके उदयसे जीव शुभ और अशुभ गति से युक्त होता है वह विहायोगति नाम कर्म है। हँसादिक की तरह चाल का होना शुभविहायोगति है और गाधे ऊट आदिकी तरह चाल चलना इसका नाम अशुभ विहायोगति है २०। जिसकर्म के उदय से स्वतन्त्रभाव से गमन करने की शक्ति प्राप्त हो वह सनाम कर्म है २१॥
और इससे विपरीत जिसके उदय से वैसी शक्ति न हो वह स्थावर नाम: कर्म है २२। जिसके उदय से चर्मचक्षु के अगोचर सूक्ष्म शरीर की प्राप्ति हो वह सूक्ष्मनामकर्म है२३। तथा जिसके उदय से चर्म चक्षु गोचर शरीर की અને નિઃશ્વાસની પ્રાપ્તિ થાય છે તેને ઉચ્છવાસ નામ કમી કહે છે. (૧૭) જેના ઉદયથી કુદરતી રીતે અનુણ જીવ શરીર પણ સૂર્ય મંડલ ગત પૃથ્વીકાયિક જીવના શરીરની જેમ ઉષ્ણ પ્રકાશવાળા થાય છે તે કમને “આતપન મકમ કહે છે. (૧૮) જેના ઉદયથી ઉષ્ણત્વ રહિત જીવ શરીર પણ ચન્દ્ર મડલરત્ન અને ઔષધિના જે શીત પ્રકાશ આપે છે તે કર્મને ઉદ્યોત નામકર્મ કહેલ છે. (૧૯) જેના ઉદયથી જીવ શુભ અને અશુભ ગતિથી યુક્ત બને છે તે કર્મને વિહાગતિ નામકર્મ કહે છે. હંસાદિકના જેવી ચાલ–ગતિ હોવી તે શુભ વિહાગતિ છે અને ગદ્ધા, ઊંટ આદિના જેવી ચાલ હોવી તે અશુભવિહાયેગતિ કહેવાય છે. (૨૦) જે કમના ઉદયથી સ્વતન્ન રીતે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે કર્મને “ત્રસનામકર્મ કહે છે, (૨૧) જેના ઉદયથી સ્વતંત્ર રીતે ગમન કરવાની શકિત પ્રાપ્ત ન થાય તે કર્મને સ્થાવરનામકર્મ કહે છે. (૨૨) જેના ઉદયથી ચર્મચક્ષુથી જઈ ન શકાય તેવા સૂમ શરીરની પ્રાપ્તિ થાય તે કમને “સૂમનામકર્મ કહે છે. (૨૩) જેના ઉદયથી ચર્મચક્ષુ વડે જોઈ શકાય
શ્રી સમવાયાંગ સૂત્ર