________________
समवायाङ्गसूत्रे
चत्वार एवाहत एकस्मिन् समये समुत्पद्यन्ते । दक्षिणोत्तरयोर्दिशोस्तस्मिन समये दिवसो भवति, अतो भरते एरवते च क्षेत्रे जिन जन्म न भवति यतस्तज्जन्म अर्धरात्र एव भवति । चमरस्य खलु असुरेन्द्रस्य असुरराजस्य 'चोत्तीसं' चतुस्त्रिंशद् ‘भवणावाससयसहस्साई' भवनावासशतसहस्राणि भवनावासलक्षाणि प्रज्ञप्तानि । प्रथम पञ्चमषष्ठीसप्तमीमु चतसृषु पृथिवीषु चतुस्त्रिंशत् 'निरयावाससयसहस्साई' निरयावासशतसहस्राणि-नरकावासलक्षाणि प्रज्ञप्तानि । अयं भावः-प्रथमपृथिव्यां त्रिशल्लक्षाणि नरकावासाः, पञ्चम्यां त्रीणि लक्षाणि, षष्ठयां पञ्चन्यूनकलक्षं, सप्तम्यां पञ्चेति सर्वसंकलनया चतुस्विंयल्लक्षाणि नरकाबासा भवन्तीति ॥ सू० ७३ ॥ ही तीर्थकर एक समय में उत्पन्न होते हैं । दक्षिण और उत्तरदिशा में उस समय दिवस है। इसलिये भरतक्षेत्र में और ऐरवतक्षेत्र में जिनभगवान् का जन्म नहीं होता है । क्यों कि जिन भगवान का जन्म अर्धरात्रि में ही होता है। असुरराज चमर असुरेन्द्र के ३४ चौतीस लाख भवनावास कहे गये हैं। प्रथम, पंचमी, छठवीं और सातवीं भूमि में चौतीसलाख नरकावास कहे गये हैं। __भावार्थ-इस सूत्रद्वारा सूत्रकारने जो ३४ चोतीस चक्रवर्ति विजय बतलाये हैं-वे इस प्रकार से हैं। देवकुरु और उत्तरकुरु के भाग का जितना क्षेत्र छोडने पर महाविदेह का जो पूर्व और पश्चिम भाग अवशिष्ट रहता है उस हर एक भाग में सोलह विभाग हैं। वह प्रत्येक विभाग विजय कहलाता है। इस प्रकार सुमेरुपर्वत के पूर्व और पश्चिम दोनों
और मिलकर कुल ३२ बत्तीस विजय हो जाते हैं। इनमें १ भरतक्षेत्र પશ્ચિમ મહાવિદેહમાં બે એ પ્રમાણે કુલ ચાર જ તીર્થકરો એક સમયે ઉત્પન્ન થઈ શકે છે. દક્ષિણ અને ઉત્તર દિશામાં તે સમયે દિવસ હોય છે. તેથી ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં જિન ભગવાનને જન્મ થતું નથી કારણ કે જિન ભગવાનનો જન્મ મધ્ય રાત્રે જ થાય છે. અસુરરાજ ચમર અસુરેદ્રના ચોત્રીસ ૩૪ લાખ ભવનાવાસ કહેલ છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ભૂમિમાં ૩૪ ચેત્રીસ લાખ નરકાવાસ કહેલ છે.
ભાવાર્થ-આ સૂત્રદ્વારા સૂત્રકારે જે ૩૪ ચેત્રીસ ચક્રવર્તી વિજય બતાવ્યાં છે. દેવમુરૂ અને ઉત્તરકુરૂના ભાગ જેટલું ક્ષેત્ર છેડીને મહાવિદેહનું જે પૂર્વ અને પશ્ચિમ ભાગનું ક્ષેત્ર રહે છે તે દરેક ભાગમાં સોળ સોળ વિભાગ છે. તે પ્રત્યેક વિભાગને વિજય કહે છે. આ રીતે સુમેરૂ પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ મળીને કુલ ૩૨ બત્રીસ ‘વિજય થાય છે. તેમાં ભરતક્ષેત્રનું એક અને અરવત ક્ષેત્રનું એક ઉમેરાવાથી કુલ
શ્રી સમવાયાંગ સૂત્ર