Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. षोडशसमवायेमोहनीयम्थान निरूपणम्
३४३ विस्वर-कर्णकठारं 'नदं' शब्दं 'नयई' नदति= कराति, तथा सत्पुरुषामियमेव गहितं व्यर्थ गदति॥१३॥ 'अप्पणो' इत्यादि-यः 'अप्पणो' आत्मनः स्वस्य 'अहिए' अहितः शत्रु: सावद्यकारितयाऽधःपतनकारित्वात्, अतएव 'बालो' बाल:=सदसद्विवेकविकलःसन् 'मायामोसं' मायामपं=मायायुक्तानि मिथ्यावचनानि 'बहु' प्रचुरं 'भसे' भाषते-ब्रूते पुनः 'इत्थीविषयगेहीए' स्त्रीविषयगृद्धया स महामोहं प्रकुरुते॥१३।। त्रयोदशं मोहनीयस्थानमाह-'जं निस्सिए' इत्यादि-यनिश्रित उद्वहति यशसाऽभिगमेन वा । तस्य लुभ्यति वित्ते महामोहं अकुरुते॥१५॥ 'जं निस्सिए' यनिश्रितः यस्याश्रितः सन् 'उव्वहइ' उद्वहतिजीवनं निर्वहति 'वा' अथवा 'जससाहिगमेण' यशसा अभिगमेन यशसा स्वामिकीर्त्या, अभिगमेन तदनुचरणेन च उद्वहति जीविका प्रामोति, पुनः तस्य जीवननिर्वाहकारिणः स्वामिनः 'वित्तम्मि' बित्ते धने 'लुब्मइ' लुभ्यति लुब्धो भवति स्वामिजीविका विघातयति यः स महामोहं प्रकुरुते। १४॥ चतुर्दशमाहसत्पुरुषों के बीच में अप्रिय गर्हित वचन बोल कर मोहनीय कर्म का बंध करता है और उसकी तीव्र स्थिति बांधता है । सावद्यकारी होने से अधा पतन शील रहने के कारण वह अपनी आत्मा का शत्रु बना रहता है
और सत् असत् के विवेक से विकल रहने के कारण मायायुक्त मिथ्याभाषण करता है-तथा स्त्रियों के साथ विषयभोग की गृद्धि से बंधा रहता है वह महामोह को करता है । यह मोहनीय का १२बारहवां स्थान हैं। प्राणी जिसके आश्रित रहकर अपने जीवन का निर्वाह करता है और अपने स्वामी की कीर्ति के प्रभाव से तथा उसके सदाचरण के बल से जीविका प्राप्त कर लेता है ऐसे उस स्वामी के धन में प्राणी अपने चित्त को लुभाता है-उसके द्रव्य को अपहरण करने को सोचता है-उस स्वामी की जीविका का विघात करता है वह महामोह का बंध करता है यह मोहनीय વચ્ચે ગધેડું ભૂકે છે તેમ પુરુષોની વચ્ચે અપ્રિય, નિંઘ વચન બોલીને મોહનીય કમનો બંધ બાંધે છે. અને તેની તીવ્ર સ્થિતિ બાંધે છે. સાવદ્યકારી (પાપયુકત) હોવાને કારણે અધ:પતનશીલ રહેવાથી તે મનુષ્ય પિતાના આત્માને શત્રુ નિવડે છે અને સત્, અસના વિવેકથી વિહીન હોવાને કારણે માયાયુકત સિદ્ધા ભાષણ કરે છે–તથા સ્ત્રીઓની સાથે વિષયભોગની લાલસાથી જકડાયેલ રહે છે. આ રીતે તે મહામોહનીય કર્મ બાંધે છે. આ મેહનીયનું ૧૨ બારમું સ્થાન છે. જેના આશ્રયે રહીને પોતાનો જીવન નિર્વાહ ચાલતો હોય, અને જેની કીર્તિ અને પ્રભાવથી તથા સદાચારને લીધે પિતાની આજીવિકા ચાલતી હોય એવા સ્વામીના ધનનું અપહરણ કરવાને જે મનુષ્ય મનમાં વિચાર કરે છે તે સ્વામીની જીવિકાને નાશ કરે છે તે
શ્રી સમવાયાંગ સૂત્ર