Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१८
समवायाङ्गसूत्रे
रात्रादिकं प्रायश्चित्तं दत्तं, तदनन्तरं तत्मायश्चित्तं वहमानः स यदि पुनरपिकमपि दोषविशेष सेवेत तदा तत्रव पूर्वदत्ते प्रायश्चित्ते मामवहनयोग्यं मासिक प्रायः श्चित्तमारोपितं भवेदित्येवं मासिकी आरोपणा भवति ॥१॥ 'सपंचराइमासिया आरोवणा' सपञ्च-रात्रमासिकी-आरोपणा-पूर्व प्रायश्चित्तं वहमानो मुनिर्यदि पञ्चरात्रशुद्धियोग्यं मासशुद्धियोग्यं चेति दोषद्वयं सेवेत तदा तस्य पूर्वदत्ते प्रायश्चित पञ्चरात्रसहितमासिकमायश्चित्तारोपणात् सपञ्चरात्रमासिकी आरोपणा भवति ॥२॥ एवं 'सदसराइमासिया आरोवणा' सदशरात्रमासिकी आरोपणा ॥३|| 'सपण्णरसराइमासिया आरोवणा' सपञ्चदशरात्रमासिकी आरोपणा ॥४॥ "सवीसराइ मासिया आरोवणा' सर्विशतिरात्रमासिकी आरोपणा ।।५।। 'सपंचवीसराइमासिया आरोवणा' सपश्चविंशतिरात्रमासिकी आरोपणा ॥६॥ एते रात्र आदि का प्रायश्चित्त दिया जाता है। इस तरह का प्रायश्चित्त यदि किसी दोषी संयत को किया गया होवे और उस पर भी यदी वह पुनः मास शुद्धि योग्य दोषविशेष का सेवन कर लेता है तो उसे गुरुजन १ मास का प्रायश्चित्त और देते हैं। इस तरह एक प्रायश्चित्त के ऊपर यह मासवहनयोग्य दूसरा प्रायश्चित्त "मासिकी प्रारोपणा" कहलाता है। पहिले से प्रायश्चित्त को धारण करने वाला मुनि यदि पञ्चरात्रशुद्धियोग्य और मासशुद्धियोग्य दोषव्य को सेवन करता है तो उस समय उस मुनि को जो पूर्वदत्त प्रायश्चित्त के सद्भाव में पञ्चरात्र सहित मासिक प्रायश्चित्त दिया जाता है वह सपञ्चरात्रमासिकी आरोपणाहै। इसी तरह सदशरात्रमासिकी आरोपणा और सपञ्चदशरात्रमासिकी आरोपणा भी जाननी चाहिये। सविंशतिरात्र मासिकी आरोपणा और सपचविंशरात्रमसिकीआरोपणा के विषय में भी वही पूर्वोक्त वक्तव्य समझ लेना चाहिये। આચારમાં સાધુથી દોષ થઈ જાય તે પાંચ રાત્રિ આદિનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ પ્રકારનું પ્રાયશ્ચિત જે કઈ દેષિત સાધુને અપાયું હોય અને પછી પણ જે તેના વડે માસશુદ્ધિને પાત્ર દોષ વિશેષ થઇ જાય તે તેને ગુરૂ એક માસનું વધુ પ્રાયશ્ચિત્ત આપે છે. આ રીતે એક પ્રાયશ્ચિત્ત કર્યા પછી માસવહન યોગ્ય જે બીજું પ્રાયશ્ચિત્ત કરાય છે તેને માસિક આરોપણ કહે છે પહેલેથી પ્રાયશ્ચિત્ત ધારણ કરી નાર મુનિ જે પંચરાત્ર શુદ્ધિયોગ્ય અને માસશુદ્ધિ એગ્ય બે દોષોનું સેવન કરે છે. તે તેને પૂર્વે અપાયેલ પ્રાયશ્ચિત્તના સદૂભાવમાં પંચરાત્ર સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે તેને “સંપચરાત્ર માસિકી આપણ” કહે છે. એ જ રીતે સદશરાત્ર માસિકી આપણા અને સપંચદશ રાત્રિ માસિકી આપણાનું તાત્પર્ય સમજી લેવું સવિંશતિ રાત્રે માસિકી આપણું અને સપંચવીસ રાત્ર માસિકી આપણાનું
શ્રી સમવાયાંગ સૂત્ર