________________
समवायाङ्गसत्रे बध्नाति । 'णाणतं' नानात्वम्-अयं विशेषः-प्रशस्तविहायोगत्यादिस्थाने, अप्र. शस्तविहायोगतिनाम१, हुंडकसंस्थाननाम२, अस्थिरनाम३, दुर्भगनाम४, अशुभनाम५, दुःस्वरनाम६, अनादेयनाम७, अयशःकीर्तिनाम८, इत्येता नामकर्मउत्तरप्रकृतयः पठनीयाः। शेषं देवगतिवद् वाच्यम् ॥मू. ६१॥ २८अठाईस प्रकृतियों को बांधते है-परन्तु पूर्वोक्त २८अठाईस प्रकृतियों में और इन २८ अठाईस प्रकृतियों में जो कहीं भेद है वह इस प्रकार से हैं-प्रशस्तविहायोगति के स्थान में अप्रशस्त विहायोगति का, सम. चतुरस्रसंस्थान के स्थान में हुंडक संस्थान का, स्थिरनामकर्म के स्थान में, अस्थिरनामकर्म का, सुभगनामकर्मके स्थान में दुर्भगनामकर्म का, शुभ नामकर्भ के स्थान में अशुभ नामकर्म का. सुस्वर नामकर्म के स्थान में दुःस्वरनामकर्म का, आदेयकम के स्थान में अनादेयनामकर्मका और यशः कीर्ति नामकर्म के स्थान में अयश कीर्तिनामकर्म का बंध उन नारकी जीवों को होता है। अवशिष्ट२०बीस प्रकृतियां देवगतिवत्जाननी चाहिये।
भावार्थ- सूत्रकार ने इस सूत्र द्वारा २८ अठाईस संख्याविशिष्ट समवाय का कथन किया है-जो इस प्रकार से है । मासिकी आरोपणा आदि के भेद से आचारप्रकल्प २८अठाईस प्रकार का है। जो भवसिद्धिक जीव हैं उनमें कितनेक भवसिद्धिक जीवों के मोहनीय कर्म की २८ अठाईस प्रकृतियों की सत्ता रहती है। आधिनिबोधिकज्ञान२८अठाईसबकार का है। इनमें अर्थावग्रहज्ञान २४ चोईस प्रकार का और चक्षु एवं मन પ્રકૃતિને બંધ બાધે છે- પણ પૂર્વોક્ત ૨૮ અઠ્ઠાવીસ પ્રકૃતિમાં તથા આ ૨૮ અઠ્ઠાવીસ પ્રકૃતિમાં કે કોઈ જગ્યાએ જે ભેદ છે તે આ પ્રમાણે છે –
પ્રશસ્ત વિહાગતિને સ્થાને અપ્રશસ્ત વિહાગતિને), સમચતુરસ સંસ્થા ના સ્થાને હુડક સંસ્થાનને સ્થિર નામકર્મને ને અસ્થિર નામકર્મનો સુભગ નામકર્મને સ્થાને દુર્ભગ નામકમને, શુભ નામકમને સ્થાને અશુભ નામકર્મને સુસ્વર નામકર્મને સ્થાને દુઃસ્વર નામકર્મને, આદેય નામકમને સ્થાને અનદેય નામકર્મને અને યશકીર્તિ નામકર્મને સ્થાને અયશકીર્તિ નામકર્મને બંધ તે નારકી જ બાંધે છે. બાકીની ૨૦ વીસ પ્રકૃતિ દેવગતિ અનુસાર છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૮ અઠ્ઠાવીસ સંખ્યાવાળાં સમવાયોનું કથન કર્યું છે, જે આ પ્રમાણે છે-માસિકી (માસિક) આપણું આદિના ભેદથી આચાર પ્રકલ્પ ૨૮ અઠ્ઠાવીસ પ્રકારના છે. ભવસિદ્ધિક જેમાંના કેટલાક ભવસિદ્ધિક છના મહનીયકમની અઠ્ઠ વીસ પ્રકૃતિ સત્તા પર રહે છે. આમિનિબાધિક જ્ઞાન ૨૮ અઠ્ઠ વીસ પ્રકારનું છે. તેમાં અર્થાવગ્રહજ્ઞાન ર૪ વીસ પ્રકારનું અને ચહ્યું અને મનને
શ્રી સમવાયાંગ સૂત્ર