________________
२९४
समवायाङ्गस्त्रे 'गंगासिंघूओ' गङ्गासिन्धू खलु महानधौ पञ्चविंशतिर्गव्युतानि 'पुहुत्तेण' पृथ. त्वेनपातस्य विस्तृतत्वेन 'दुहओ' विधातः-द्वयोर्दिशोः पूर्वतो गङ्गा पश्चिमतः सिन्धुश्च पद्महूदाद् विनिर्गते पञ्च पश्चशतयोजनानि पर्वतस्योपरिवहमाने दक्षिणस्यां दिशि गत्वा 'घडमुहपवित्तिएणं' घटमुखप्रवृत्ति के न= घटमुखादिव पश्चविंशतिक्रोश विस्तृजिहिकात् मकरमुखाकारप्रणालात् प्रवृत्तेन 'मुत्तावलिहारसंठिएणं' मुक्ताबलिहारसंस्थितेन=मुक्तावलिहारसंस्थानवता प्रपातेन=मुक्ताहारबदृश्यमानप्रपतज्जलप्रवाहेण शत योजनोच्छ्तहिमवत्पर्वतादधोवर्तिनोः स्वस्वप्रपातहूदयोः 'पडंति' पततः७एवं 'रत्तार त्तवईओ' रक्तारक्तवत्यौ खलु महानधौ पञ्चविंशतिर्गव्य॒तानि पृथुत्वेन 'दुहओ' द्वयोः पूर्वपश्चिमयोर्दिशोः शिखरिपर्वतोपरिस्थित पुण्डरीकहदाद् विनिर्गते मकरमुखप्रवृत्ति के न मुक्तावलिहारसंस्थितेन प्रपातेन ये दो नदीयां पद्म नामके हूद-(द्रह) से निकली हैं। इनका प्रपात पचीस कोश तक विस्तृत है। पूर्व दिशा से गंगा और पश्चिमदिशा से सिंधु नदी नीकली है अर्थात् क्षेत्रों का विभाग करने वाले जो ६छह पर्वत है वे पूर्व पश्चिम तक लबे हैं। सो हिमवान् पर्वत के पूर्वभाग से गंगानदी और पश्चिम भाग से सिंधु नामकी नदी निकली है। ये दोनों नदियां पांच पांच सौ योजनतक उस पर्वत पर बही है । फिर दक्षिणदिशा में जाकर ये दोनों अपने प्रवाह से जो घट के जैसे मुख वाले, तथा २५ पचीस कोशतक विस्तृत जिहावाले ऐसे मकर मुखाकार प्रणाल से प्रवृत्त होता है और जिसका आकार मुक्तावलिहार के समान है, शतयोजन को ऊँचाई वाले हिमवानपर्वत के नीचे रहे हुए अपने २ प्रपातहद में गिरती हैं । इसी तरह से रक्ता और रक्तवती इन दो नदियों के विषय में भी जानना
ના મકમ, ગંગા અને સિધુ, એ બન્ને નદીએ પદ્મ સરોવરમાંથી નીકળે છે. તેમને પ્રવાહ પચ્ચીશ કેશ સુધી વિસ્તૃત છે. પૂર્વ દિશામાંથી ગંગા અને પશ્ચિમ દિશામાંથી સિંધુ નદી નીકળે છે. એટલે કે ક્ષેત્રને વિભાગ કરનારા જે છ પર્વ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા છે. હિમવાન પર્વતના પૂર્વ ભાગમાંથી ગંગા નદી અને પશ્ચિમ ભાગમાથી સિંધુ નદી નીકળે છે. તે બને નદીમાં પાંચ સો પાંચ . યોજન એ પર્વત પર વહે છે. પછી દક્ષિણ દિશામાં વહીને એ બને નદીઓના પ્રવાહ સે યોજનની ઊંચાઈ વાળા હિમવાન પર્વત ઉપરથી પ્રપાત (ધ) રૂપે હદ (સરોવર) માં પડે છે. તે પ્રવાહે ધડાકાના જેવાં મુખવાળાં અને ૨૫ પચીસ કોશ સુધી વિસ્તૃત જીભવાળા મગરના મુખાકા૨ પ્રણાલથી પ્રવૃત્ત હોય છે અને જેને આકાર મોતીના હાર જેવું છે. એ જ પ્રમાણે રકત અને રકતવતી એ બને નદીઓના
શ્રી સમવાયાંગ સૂત્ર