Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
समवायानसूत्रे इति भावनया मरणावधि उपसर्गादीनामधिसहनम् । जम्बूद्वीपे द्वीपे अभिजि.
वर्गः सप्तविंशत्यानक्षत्रैः सार्ध संव्यवहारो वर्तते, अभिजिन्नक्षत्रस्योत्तराषाढा. चतुर्थपादे समावेशान्न तम्य पृथग्गणना। अयं व्यवहारा जम्बूद्वीप एव न धातकी स्वण्डादौ । 'एगमेगे' एकैकः ‘णक्खत्तमासे' नक्षत्रमास: सप्तविंशत्या रात्रिन्दिवैः अहोरात्रैः 'राईदियग्गेणं' रात्रिन्दिवाओण-अहोरात्रपरिमाणापेक्षया प्रज्ञप्तः, सप्तविंशति नक्षत्राणि यावत्कालपर्यन्तं चन्द्रो भु के स कालो नक्षत्रमास उच्यते, मासो हि नक्षत्रमासचन्द्रमासाभिवद्धितमासर्तुमासर्यमासभेदात्पञ्चविधः । इदं परिमाणमहोरात्रापेक्षया. न तु सर्वथा, यतः प्रत्येकमासे-अहारात्रसम्बन्धि नहीं हैं किन्तु कल्याण कारक मित्र ही हैं, इस प्रकार की भावना से मरणपर्यत उपसर्ग आदिकों को सहन करना२७। जंबूद्धीप नामके द्वीप में अभिजित् नामक नक्षत्र को छोडकर बाकी के और सत्ताईस नक्षत्रों के साथ व्यवहार चलता है। अभिजित् नक्षत्र का उत्तराषाढानक्षत्र के चतुर्थ पाद में समावेश होने से उसकी पृथग गणना नहीं की गई है। यह व्यवहार केवल जंबूद्वीप में ही होता है धातकी खंड आदि में नहीं। एक एक नक्षत्रमास सत्ताईस रातदिन को लेकर अहोरात्र के परिणाम की अपेक्षा से कहा गया है। सत्ताईस नक्षत्रों को जितने समयतक चन्द्र भोगता है उस काल का नाम नक्षत्र मास है। नक्षत्रमास१, चंद्रमास२, अभि. वर्द्धितमास · अधिकमास ३, ऋतुमास४, और सूर्यमास५ इस तरह मास पांच प्रकार का होता है। यह परिमाण अहोरात्र की अपेक्षा से ही कहा गया है सर्वथा नहीं । क्यों कि प्रत्येक मास में अहोरात्र संबंधी ६७ सडसठ ઉપસર્ગ કરનારા મારા શત્રુ નથી પણ કલ્યાણ કારક મિત્ર છે, એ પ્રકારના ભાવના પૂર્વક મરતાં સુધી ઉપસર્ગો આદિ સહન કરવા.
જંબદ્વીપ નામના દ્વીપમાં અભિજિત નામના નક્ષત્ર સિવાયના બાકીનાં સત્તાવીસ નક્ષત્રો સાથે વ્યવહાર ચાલે છે. અભિજિત નક્ષત્રનો ઉત્તરાષા ઢા નક્ષત્રની ચતુર્થ પાદમાં સમાવેશ થતું હોવાથી તેની અલગ ગણતરી કરવામાં આવી નથી. આ વ્યવહાર ફકત જબૂદ્વીપમાં જ ચાલે છે. ધાતકી ખંડ આદિમાં નહીં. પ્રત્યેક નક્ષત્ર મારા સત્તાવીસ રાતદિનને લઈને અહોરાબના (દિવસ રાતના) પરિમાણની અપેક્ષાએ કહેલ છે. જેટલા સમય સુધી ચન્દ્ર સત્તાવીશ નક્ષત્રોને ભેગવે છે તેટલા સમયને નક્ષત્રમાસ કહે છે. માસના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે– (૧) નક્ષત્રમાસ, (૨) (२) यन्द्रभास, (3) मधिभास, (४) तुभास भने (५) सूर्य मास मा भा५ અહેરાવની અપેક્ષાએ જ કહેલ છે, સર્વથા નહીં, કારણ કે પ્રત્યેક માસમાં અહેરાત્ર સંબંધી ૬૭ સડસઠ ભાગના ૨૧ એકવીસ ભાગ વધે છે. તે ભાગે ૭ સાત
શ્રી સમવાયાંગ સૂત્ર