________________
भावबोधिनी टीका. पञ्चविंशतिसमवाये पञ्चमहाव्रतस्य पञ्चविंशतिभावनानिरूपणम् २९९
नाम अनादेय नामकर्म है २३। जिसके उदय से जीव का यश व कीर्ति प्राप्त न हो वह अयशःकीर्ति नाम कर्म है २४। जिसके उदय से शरीर में अंग उपांगो की यथोचित स्थान में व्यवस्था हो उसका नाम निर्माण नामकर्म है २६। मिथ्यादृष्टि ही तिर्यग्गति आदि रूप इन २५ पच्चीस प्रकृतियों का बंध करता है। क्यों कि इनका बंध मिथ्यात्वनिमित्तक होता है। सम्यग्दृष्टि इनका बंध नहीं करता। इसी बात को प्रकट करने के लिये सूत्र में मिथ्याष्टि पद रखा है। विकलेन्द्रिय पर्याप्तक मिथ्यादृष्टि जीव इन २५ पच्चीस प्रकृतियों से अन्य भी कर्म प्रकृतियों का बंध करता है। परन्तु जो विकलेन्द्रिय अपर्याप्तक मिथ्यादृष्टि जीव होता है वही इन अप्रशस्त २५ पच्चीस कर्मप्रकृतियों का बंधक होता है। इस बातको समझाने के लिये सूत्र में अपर्याप्तक शब्द ग्रहण किया है। मिथ्यादृष्टि होने पर भी यदि वह जीव संक्लिष्ट परिणामवाला नहीं है तो वह इन तिर्यग्गत्यादिरूप २५ पच्चीस प्रकृतियों का बंध नहीं करता है अतः इनका बंध संक्लिष्टपरिणामवाला ही मिथ्यादृष्टि जीव करता है। इस बातको समझाने के लिये संक्लिष्टपरिणाम यह विशेषण रखा है । तात्पर्य इसका यह है कि संक्लिष्ट परिणामवाला विकलेन्द्रिय मिथ्यादृष्टि जीव अपर्याप्त
ન થાય તે, કર્મને અનાદેય નામ કર્મ કહે છે. [૨] જેના ઉદયથી જીવને યશ કે કીતિ પ્રાપ્ત ન થાય, તે કર્મને અયશકીર્તિ નામકર્મ કહે છે. (૨૫) જેના ઉદયથી શરીરના અંગ ઉપાંગોની સ્થાનમાં વ્યવસ્થા ન હોય તે કર્મને નિર્માણ નામકમ કહે છે. મિથ્યાષ્ટિ જ તિર્યગતિ આદિ રૂપ આ પચીશ પ્રકૃતિને બંધ બાંધે છે, કારણ કે તેમના બંધનું કારણ મિથ્યાત્વ હોય છે. સમ્યગ્ન દૃષ્ટિ જીવ તેમને બંધ બાંધતા નથી. એ વાતને દર્શાવવાને માટે જ સૂત્રમાં મિથ્યાદૃષ્ટિ પર મૂકયું છે, વિકલેન્દ્રિય પર્યાપ્તક મિથ્યાષ્ટિ જીવ આ પચીસ પ્રકૃતિ સિવાય બીજી કમ પ્રકૃતિને બંધ પણ બાંધે છે. પણ જે વિકલેન્દ્રિય અપર્યાપ્તક મિયાદૃષ્ટિ જીવ હોય છે એ જ આ અપ્રશરત પચીસ કમ પ્રવૃત્તિઓને બંધ બાંધે છે. એ વાત સમજાવવાને માટે સૂત્રમાં અપર્યાપ્તક શબ્દને ઉપયોગ કર્યો છે. મિથ્યાષ્ટિ હોય પણ જે તે જીવ સંકિલષ્ટ પરિણામવાળે ન હોય તે તે તિર્ય ગતિ આદિ રૂપ પચીશ પ્રકૃતિને બંધ બંધાતો નથી. ફકત સંકિલષ્ટ પરિણામ વાળે મિથ્યાષ્ટિ જીવ જ તેને બંધ બાંધે છે. આ વાત સમજાવવાને માટે સંકિલષ્ટ પરિણામ વિશેષણને ઉપયોગ થયો છે. તેનું તાત્પર્ય એ છે કે સંકિલષ્ટ પરિણામ વાળો વિક્લેન્દ્રિય મિથ્યાષ્ટિ જીવ અપર્યાપ્ત અવસ્થામાં પણ કીન્દ્રિય
શ્રી સમવાયાંગ સૂત્ર