Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. सप्तदशसमवाये जङ्घाचारणादीनां निरूपणम्
निवलमास्ते तथा यो यदि ऊर्ध्वस्थानेन उपविशति, तदा न पार्श्वेन नान्येन वा केनचित् अर्थात् येन स्थानेन स्थितस्तेनैव स्थानेन स यावज्जीवमपि तिष्ठति न पुनरन्यथा, तस्यैवंविधस्य निष्प्रतिकर्मशरीरस्य परित्यक्तचतुर्विधाहारस्येदं पादपोपगमनमरणं भवति । 'मुहुमसंपराएणं' सूक्ष्मसंपरायः खलु = सूक्ष्मसंपरायगुणस्थानकः उपशम कक्षपकभेदाद्विविधः, स सूक्ष्मलोभकपायमलवेदकः 'भगवं' भगवान् =ध्यानैश्वर्यसंपन्नः, महामुनिः संपरायभावे 'मुहुम' सूक्ष्मसंपरायपरिणामे 'माणे' वर्तमानः अर्थात् वर्तमानकालिकपरिणामेऽवस्थितः सप्तदशकर्मप्रकृतीनिबध्नाति, विंशत्यधिकबन्धप्रकृतिशतमध्ये अन्या न निवध्नातीत्यर्थः । तद्यथा
२२७
रहता
यह स्थान सम है अथवा विषम है इस बात का विचार नहीं करता और निश्चलरूप में पड़ा रहता है उसी तरह जो जिसरूप से इस मरण को स्वीकार करता है - यदि बैठकर स्वीकार करता है तो बैठा रहता है, यदि एक करवट से लेटा २ स्वीकार करता है तो उसी तरह से लेटा रहता हैइधर उधर हिलता डुलता नहीं है तात्पर्य यह है कि जिस स्थान से वह स्थित है उसी स्थान से वह यावज्जीव स्थित रहता है इस प्रकार से स्थित रहे हुए निष्प्रतिकर्म शरीर वाले, और परित्यक्त चतुर्विध आहार वाले मुनि का यह पादपोगमन मरण होता है १७| सूक्ष्मसंपराय गुणस्थानवर्तीजीव उपशमक और क्षपक के भेद से दो प्रकार का होता है । ये दोनों ही सूक्ष्मलोभकषायख्व मल के वेदक होते हैं । ध्यानरूप ऐश्वर्य से संपन्न रहते हैं । इस तरह इस दशवें गुणस्थान में वर्तमान जीव एक सो वीस (१२०) बंध योग्य प्रकृतियों में से सतरह कर्म प्रकृतियों તૂટી પડે છે ત્યારે તે વૃક્ષ, તે સ્થાન સમ છે કે વિષમ છે તે ખાખતના વિચાર કરતું નથી, અને નિશ્ચલ રીતે પડયુ રહે છે, એ જ પ્રમાણે જે જીવ જે રીતે આ મરણુ સ્વીકાર કરે છે. તે એઠાં બેઠાં મરણુના સ્વીકાર કરતા હાય તેા બેસી જ રહે છે જો એક પડખે સૂતા સૂતા તે મરણને સ્વીકાર કરતા હેય તે એક જ પડખે પડયા રહે છે—આમ તેમ હાલતા નથી. તેનુ' તાત્પ એ છે કે જે સ્થાને તે જે રીતે પડયા રહેવાનું નકકી કરે તે જ સ્થાને તે જીવે ત્યાં સુધી પડયા રહે છે, આ પ્રમાણે પડયા રહીને નિષ્પ્રતિકમ શરીરવાળા, અને ચારે પ્રકારના આહારના જેણે પરિત્યાગ કર્યાં છે એવા મુનિનુ' મરણ પાપગમન મરણ કહેવાય છે સૂક્ષ્મ સપરાય ગુણસ્થાનવતી જીવ ઉપશમક અને ક્ષેપકના ભેદથી એ પ્રકારના હોય છે. તે બન્ને સૂક્ષ્મલાલકષાય રૂપ મળના વેદક હોય છે. ધ્યાન રૂપ અશ્વય થી યુકત હોય છે. આ રીતે આ દશામાં ગુણુસ્થાનમાં રહેલ જીવ એક સે વીસ (૧૨૦) અંધ ચેાગ્ય પ્રકૃતિએમાંથી સત્તર કમ પ્રકૃતિયાનેા બધ બાંધે છે. (૧) આભિનિષેાધિક જ્ઞાનાવરણ
શ્રી સમવાયાંગ સૂત્ર