________________
भाववोधिनी टीका. द्वाविंशतिसमवाये द्वाविंशतिपरीषहादीनां निरूपणम् २६७ पहः, (५) 'दंसमसगपरीसहे' दंशमशकपरीषहः देशाध मशकाच दंशमशकाः, चतुरिन्द्रियाः, उपलक्षणात् युकामत्कुणमत्कोटकमक्षिकादीनामपि ग्रहणम् । तेषां परीषहः दंशमशकपरीपहः। (६) 'अचेलपरीसहे' अचलपरीषहः, चैलं-वस्त्रं, न चैलम् अचेलम्-वस्त्राभावः, अल्पवस्त्रता च। तत्र वस्त्राभाव:-जिनकल्पिनाम्, स्थविरकल्पिनां तु भिन्नम्, तेषाम्-अल्पमूल्य-प्रमाणोपेत-जीर्णा पूर्णमलिनवस्त्रमप्यचैलम्, तस्य परीषहः लज्जादैन्याऽऽकाङ्क्षाधकरणेन सहनम्-अचलपरीषहः । कितना ही कष्ट होता हो तो भी उसके निवारणार्थ अकल्प्य साधनों को अपने उपयोग में नहीं लाना और समभावपूर्वक उन कृतवेदना.
ओं को सहन करना सो उष्णपरीषह है ४। डांस, मच्छर आदि जन्तुओं का उपद्रव होने पर भी उसके निवारणार्थ साधनों का उपयोग नही करना और उनके द्वारा कृत बाधा को समताभाव से सहन करना इसका नाम दंशमशकपरीषह है ५। दशमशफ ये चौ इन्द्रियजीव हैं। उपलक्षण से चूका-जू, मत्कुण-खटमल, मत्कोटक-मकोडा और मक्षिका आदिको का भी ग्रहण हुआ है। अचेल का अर्थ वस्त्राभाव और अल्पवस्त्रता है। उसमें जिनकल्पि साधुओं के लिये वस्त्राभावरूप अचेल का विधान है। परन्तु जो स्थविर कल्पी साधु हैं उन को अल्प मूल्यवाले प्रमाणोपेत ऐसे जीर्ण अपूर्ण मलिन वस्त्ररूप अल्पवस्त्रता भी अचेल हैं। इस अचल परीषह को लज्जा दीनता तथा किसी आकांक्षा के विना सहन करना सो अचैल परीषह है ६। अंगीकार किये हुए मार्ग में
(૪) ગરમીથી ગમે તેટલું કષ્ટ પડે છતાં પણ તેના નિવારણ માટે અકલ્પ્ય સાધનો ઉપયોગમાં ન લેવી અને સમભાવ પૂર્વક તેનાથી થતી વેદના સહન કરવી તેને ઉષ્ણ પરીષહ કહે છે. (૫) ડાંસ, મરછર આદિ જતુઓનો ઉપદ્રવ થતાં તેના નિવારણને માટે સાધનોનો ઉપયોગ ન કરે અને તેમના વડે કરાતી વેદનાને સમભાવ પૂર્વક સહન કરવી તેને દંશમશક પરીષહ કહે છે. શમશક એ ચૌઈદ્રિય જીવ છે. ઉપલક્ષણથી જૂ, માંકડ, મકડા માખી આદિ પણ ગ્રહણ થયેલ છે. (૬) અચલ એટલે વસ્ત્રને અભાવ અથવા અ૫વસ્ત્રતા. તેમાં જિનકલ્પિ સાધુઓને માટે વસ્ત્રાભાવ અલનું વિધાન છે. પણ જે સ્થવિરકલ્પી સાધુ છે તેમની અપેક્ષાએ અપમૂલ્ય વાળા. પ્રમાણોપેત એવાં જીરું અપૂર્વ મલિન વસ્ત્રરૂપ અ૫વસ્ત્રતા પણ અચેલ છે. આ અચલ ૫૨ હને લજજા દીનતા તથા કોઈ આકાંક્ષા વિના સહન કરે તેને અચલ પરીષહ કહે છે. (૭) અંગીકાર કરેલ માર્ગમાં અનેક
શ્રી સમવાયાંગ સૂત્ર