________________
भावबोधिनी टीका. दशमसमवाये नैरयिकाणां स्थित्यादिनिरूपणम् १३७
भावार्थ यह पहिले के सूत्रों में भावार्थ द्वारा स्पष्ट किया जा चुका है कि जहां पर शास्त्र में जो स्थिति जीवों की जघन्य और उत्कृष्ट-कही गई है यदि वह यहां नहीं कही जाती है तथा जो भी और स्थिति कही जाती है "वह मध्यमस्थिति की अपेक्षा कथित की गई है" ऐसा जानना चाहिये। प्रथम प्रथिवी में जघन्य स्थिति दस हजार वर्ष की है यह पहिले कई भावार्थों में सूचित किया जा चुका है-वही बात यहां मूत्रकार ने मुत्रद्वारा प्रदर्शित की है। अब यहां जो दस पल्यापम की स्थिति कितनेक नारकियों की प्रगट की गई है-वह मध्यम स्थिति की अपेक्षा कथन है। क्यों कि यहां उत्कृष्ट स्थिति एक सागरोपम की है। चौथी भूमि में नारकियों के नरकावास दस लाख हैं। ये पहिली प्रथिवी में तीस लाख है, दूसरी में पच्चीसलाख है, तीसरी में पंद्रहलाख हैं, चौथी में दस लाख हैं, पांचमी में तीन लाख, छठी में पांच कम एक लाख और सातमी भूमि में सिर्फ पांच ही नरकावास है। ये नरकावास सातों भूमियों की जितनी २ मोटाई कही गई है उसके ऊपर तथा नीचे का एक एक हजार योजन छोडकर बाकी के मध्यभाग में होते हैं। इनका विशेष वर्णन अन्य शास्त्रों से जाना जा सकता है। चौथी पृथिवी में उत्कृष्टस्थिति दस सागरोपम की कही
ભાવાર્થ-આગલાં સૂત્રોમાં ભાવ ર્થ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં શાસ્ત્રમાં જવાની જે જ ઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે–તે જે. અહી બતાવવામાં ન આવે તથા જે કઈ બીજી સ્થિતિ બતાવવામાં અાવે છે “તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે” એમ સમજવું પહેલી પથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, એ વાત આગળ કેટલાક ભાવાર્થોમાં સૂચિત કરવામાં આવી ગઈ છે-એ જ વાત અહીં સૂત્રકારે સૂત્ર દ્વારા દર્શાવી છે. હવે અહી કેટલાક નારકીઓની જે દસ પલ્યોપમની સ્થિતિ દર્શાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેવામાં આવી છે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. ચોથી ભૂમિમાં નારકીઓનાં દસ લાખ નરકાવાસ છે. તે પહેલી પથ્વીમાં ત્રીસ લાખ છે, બીજી પવીમાં પચીશ લાખ છે, ત્રીજીમાં પંદર લાખ છે, ચોથીમાં દસ લાખ છે, પાંચમીમાં ત્રણ લાખ છે, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછાં છે, અને સાતમીમાં ફકત પાંચ જ નરકાવાસ છે. તે નરકાવાસ સાતે ભૂમિની જેટલી જેટલી જાડાઈ કહેવામાં આવી છે, તેના ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છેડીને બાકીના મધ્ય ભાગમાં હોય છે. તેનું અધિક વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણી શકાય છે. ચોથી પથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે, એ સ્થિતિ પાંચમી નરકમાં
શ્રી સમવાયાંગ સૂત્ર