Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
समवायाङ्गसूत्रे गृह्णन् विहितप्रायश्चित्तोऽपि विसंभोग्यः । तथा यदि सांभोगिकः साधः विसं. भोगिकेन पार्श्वम्थादिना सह स्थित्वा शुद्धमशुद्धं वोपधिं गृह्णीयात, अनन्तरमन्यप्रेरणया प्रायश्चित्तं कुर्यात्, स साधुः वारत्रयमेवं कुर्वन् संभोगार्हः । चतुर्थवारे तु असंभोग्य एव । एवमुपधेः परिकम परिभोगं च कुर्वन् साधुः संभोग्योऽसं. भोग्यश्च भवति । इति प्रथम संभोग,१। 'सुय' श्रुतम्-श्रुतसंभोगो द्वितीयः । अध्ययनार्थमागतं संभोगिकमन्यसंभोगिकं वा साधु सविधि वाचनां प्रच्छनां कुर्वन् शुद्धः । यदि अविधिना समागच्छेत्, पावस्थादिको वा भवेत्, तं वाचना ग्रहण करके प्रायश्चित्त करने वाला साधु संभोग के योग्य माना जाता है। परन्तु वही साधु यदि इस प्रकार की उपधि को चौथी बार ग्रहण कर लेता है और प्रायश्चित्त भी ले लेता है तो भी वह संभोग के योग्य नहीं होता है। तथा-यदि सांभोगिक साधु विसांभोगिक पार्श्वस्थ आदि साधु के साथ रहकर शुद्ध अथवा अशुद्ध उपधि को ले लेता है और इसके बाद किसी अन्य की प्रेरणा से वह प्रायश्चित्त लेता है इस तरह वह साधु तीन बार ऐसा करता है और तीन बार प्रायश्चित्त लेकर शुद्ध हो जाता है तो वह संभोगाई हैं। परन्तु यदि वह चौथी बार ऐसा करता है फिर प्रायश्चित्त भी ले लेता है तो भी वह असंभोग्य ही है । इस प्रकार उपधि के परिकर्म और परिभोग को करता हुआ साधु संभोग्य और असंभोग्य होता है। श्रुतसंभोग२-अध्ययन के लिये आये हुए संभोगिक अथवा अन्य संभोगिक साधु से सविधि वाचना प्रच्छना करने वाला साधु शुद्ध है । अविधि से आये हुए साधु से अथवा पार्श्वस्थ साधु से वाचना प्रच्छना દેષ યુકત ઉપધિને ત્રણ વાર ગ્રહણ કરીને પ્રાયશ્ચિત્ત કરનાર સાધુ સંગને યોગ્ય ગણાય છે. પણ જો એ જ સાધુ તે પ્રકારની ઉપાધિ જો ચોથી વાર ગ્રહણ કરે અને પ્રાયશ્ચિત્ત પણ કરી લે તે પણ તે સંભોગને વેગ્ય મનાતું નથી. તથાજો સંભેગિક સાધુ વિસાભાગિક પાર્શ્વસ્થ-શિથિલાચારી)-આદિ સ ધુની સાથે રહીને શુદ્ધ અથવા અશુદ્ધ ઉપાધિ ગ્રહણ કરે અને ત્યાર બાદ કઈ બીજની પ્રેરણાથી જે તે પ્રાયશ્ચિત્ત લઈ લે–આ પ્રમાણે ત્રણ વાર તે સાધુ એવું કરે અને પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થાય તો તે સાધુ સંગને પાત્ર ગણાય છે. પણ જો તે ચોથી વાર પણ એવું કરે અને પછી તેનું પ્રાયશ્ચિત્ત પણ લે તો તે અસંભે ગ્ય જ ગણાય છે. આ પ્રમાણે ઉપધિના પરિકમ અને પરિભોગ કરતે સાધુ અસંભોગ્ય હોય છે. (૧)
२) श्रुतसंभोग-ध्ययनने भाटे यावेस सलागि अथवा अन्य समाजीસાધુ સાથે વિધિ પૂર્વક વાચના પ્રચ્છના કરનાર સાધુ શુદ્ધ છે. અવધિથી આવેલા
શ્રી સમવાયાંગ સૂત્ર