Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५६
समवायाङ्गसूत्रे साधुर्यदि पार्श्वस्थादीना कृते एचमाचरेत्, तदा पूर्ववदेव संभोग्योऽसंभोग्यश्चति भावः । इति चतुर्थसंभोगः४। 'दायणे य' दानं च दानसंभोगः पश्चमः । दानं स्वशिष्यस्य अन्यस्मै समर्पणम् । सम्भोगिकः सभ्भोगिकायाऽन्यसंमोगिकाय वा शिष्यगणं प्रयच्छन् शुद्धः। परन्तु निष्कारणेन संभोगिकाय वा विसंभोगिकाय वा प्रावस्थाय वा यदि शिष्यगणं प्रयच्छेत् तदा पूर्ववत् पायश्चितेन वारत्रयं संभोग्यः, चतुथेवारमसंभोग्यः । इति पञ्चमः संभोग:५। निकाए य' निकाचश्व, निकाचो निमन्त्रणम् । तत्र शय्योपध्याहारैः शिष्यगणप्रदानेन स्वाध्यायेन च के साथ ऐसा व्यवहार करता है तो वह अशुद्ध हो जाता है और प्रायश्चित्त लेकर शुद्ध हो जाता है। इस तरह तीन बार करने पर प्रायश्चित्त विधि से उसकी शुद्धि हो जाती है। परन्तु चौथी बार इस प्रकार के व्यवहार से वह प्रायश्चित्त लेने पर भी शुद्ध नहीं हो सकता है। अतः वह असंभोग्य है४। दानसंभोग, यह संभोग का पांचवां भेद है, दान का तात्पर्य यहां शिष्य का प्रदान करना है। संभोगिक साधु संभोगिक के लिये, अथवा अन्यसंभोगिक के लिये अपने शिष्य को देता है, स्थिति में वह शुद्ध है, परन्तु यदि वह निष्कारण संभोगिक अथवा विसंभोगिक के लिये या किसी पार्श्वस्थ आदि के लिये अपने शिष्य को प्रदान करता है तो वह अशुद्ध है, इस प्रकार तीन बार करता हुआ भी वह प्रायश्चित्त से शुद्ध हो जाता है। परन्तु चौथी बार जब वह इस प्रकार करता है तब पायश्चित्त लेने पर भी वह शुद्ध नहीं हो सकता है। इसलिये वह असंभोग्य माना जाता है। निकाचसंभोग-शय्या, उपधि, आहार, शिष्य प्रदान વામાં આવે છે. પણ જે તે સાધુ પાસ0 શિથિલાચારી આદિ સાધુઓની સાથે એ પ્રકારને વ્યવહાર કરે છે તે અશુદ્ધ થઈ જાય છે. અને પ્રાયશ્ચિત્તલેવાથી તે શુદ્ધ થાય છે. આ પ્રમાણે ત્રણ વાર કરે ત્યાં સુધી પ્ર યશ્ચિત્ત વિધિથી તેની શુદ્ધિ થઈ શકે છે પણ ચોથી વાર એ પ્રકારને વ્યવહાર કરે તે પ્રાયશ્ચિત્ત લેવા છતાં પણ તેની શુદ્ધિ થઈ શકતી नथी तेथी मेवो साधु मसलोय छे. (५) दानसंभोग, ते पाया ले छे. ही દાન એટલે શિષ્યનું પ્રદાન એવો અર્થ સમજવાનું છે. સંભગિક સાધુ સંગિકને માટે અથવા અન્ય સંભે ગિકિને માટે પિતાને શિષ્ય અર્પણ કરે છે, આ સ્થિતિમાં તે શુદ્ધ છે, પણ જે તે નિષ્કારણ સંભોગિક અથવા વિસંગિકને માટે કે કઈ પાર્શ્વસ્થ આદિ ને માટે પિતાના શિષ્ય આપે છે તો તે અશુદ્ધ ગણાય છે. આ પ્રમાણે ત્રણ વખત કરે ત્યાં સુધી તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ શકે છે, પણ તે ચોથી વાર એવું કરે તે પ્રાયશ્ચિત્ત લેવા છતાં પણ તે શુદ્ધ થઈ શકતો નથી. તેથી ते अस सोय . (६) निकाच संभोग-शय्या, उपधि, मा.२, शिष्य महान मने
શ્રી સમવાયાંગ સૂત્ર