Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. द्वादशसमवाये भिक्षुप्रतिमादिनिरूपणम्
१५१
मासे भिक्षु दत्त अन्नस्य द्वे पानस्य च गृह्णीयात् । तृतीयस्मिन् मासे त्रिमासिकी भिक्षुप्रतिमा तृतीया । चतुर्थे मासे चतुर्मासिकी भिक्षुप्रतिमा चतुर्थी । पञ्चमे मासे पञ्च मासिकी भिक्षुप्रतिमा पञ्चमी । षष्ठे मासे षाण्मासिकी भिक्षुप्रतिमा पष्ठी । सप्तमे मासे सप्तमासिकी भिक्षुप्रतिमा सप्तमी । आसु क्रमशः अन्नपानयोरेकैक दत्ति वृद्धया सप्तमे मासे सप्तदत्ती आहारस्य सप्तपानस्य च भिक्षु गृह्णीयादिति भावः । अनन्तरम् अष्टमे मासे प्रथम सप्तके प्रथमा - 'सत्तराइंदिया' सप्तरात्रन्दिवा-सप्तरात्रन्दिवानि= अहोरात्राणि यस्यां सा सप्तरात्रन्दिवा भिक्षु भिक्षु प्रतिमा में कि जो दो मास तक आराधित की जाती है अन्न को दो दत्ति और पान की दो दत्ति ली जाती हैं। तृतीयभिक्षुप्रतिमा में कि जिसकी आराधना का काल तीन मासका है अन्नपान की तीनतीन दत्ति ली जाती है । इस तरह से पांचमास की भिक्षुप्रतिमा में, छह मास की भिक्षुप्रतिमा में और सातमास की भिक्षुप्रतिमा में क्रमशः अन्न और पान की ५, ६, और सातमास तक ५, दत्तियां, ६ छह दत्तियां और सात दत्तियां ग्रहण की जाती हैं। इस तरह इन सात मिक्षु प्रतिमाओं में क्रमशः अन्नपान की एक१ से लेकर दत्तियां वर्धित होती हुई सात मास तक की अवधिवाली सातवीं मिक्षुप्रतिमा में सात सात अन्नपान की दत्तियां ग्रहण की जाती है। इस के बाद आठवें महिने में प्रथम सप्तक (सप्ताह) में प्रथम भिक्षु प्रतिमा- अर्थात् आठवीं प्रतिमापाली जाती है। इसके आराधन करने का समय सात दिन रात का है । इस प्रतिमा का आराधक चतुर्थभक्त (चोविहार) की तपस्या करता है । गाँव से ભિક્ષુપ્રતિમા કે જેનું આરાધન બે માસ સુધી કરવાનુ` હેાય છે, તેમાં અન્નની ખે વ્રુત્તિ અને પાન (પેય પદાથ) ની બે દૃત્તિ દરરાજ ગ્રહણ કરાય છે. ત્રીજી ભિક્ષુપ્રતિમાના આરાધન કાળ ત્રણ માસનેા છે. તેમાં દરાજ અન્નપાનની ત્રણ ત્રણ દૃત્તિ લેવામાં આવે છે. એ જ પ્રમાણે ચાર માસની ભિક્ષુપ્રતિમામાં, પાંચ માસની ભિક્ષુપ્રતિમામાં, છ માસની ભિક્ષુપ્રતિમામાં અને સાત માસની ભિક્ષુપ્રતિમામાં અન્ન પાનની અનુક્રમે ચાર, પાચ, છ અને સાત માસ સુધી, ચાર, પાંચ છ અને સાત દત્તિયે ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે એ સાત ભિક્ષુપ્રતિમાએમાં અનુક્રમે અન્નપાનની એકથી લઇને વ્રુત્તિયા વધતી વધતી સાત માસની અવધિવાળી સાતમી ભિક્ષુપ્રતિમામાં અન્નપાનની સાત સાત દૃત્તિએ ગ્રહણ કરાય છે. ત્યાર ખાદ આઠમાં માસના પહેલા અઠવાડિયામાં પ્રથમ ભિક્ષુપ્રતિમા એટલે કે આઠમી પ્રતિમાનું આરાધન કરાય છે. તેની આરાધનાના સમય સાત દિન-રાતના છે. તે પ્રતિમાના આરા ધક ચતુર્થાંભકતની (ચાવિહાર) તપસ્યા કરે છે, ગામની બહાર રહે છે, ઉત્તાન
શ્રી સમવાયાંગ સૂત્ર