Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. दशमसमवाये श्रमणधर्मादिनिरूपणम्
१२९ दीर्घकालिकोपदेशभेदात्त्रिधा। तत्र विकलेन्द्रियस्य हेतुवादसंज्ञा । सम्यगदृष्टेः दृष्टिवादसंज्ञा, समनस्कसंज्ञिनः दीर्घकालिकोपदेशसंज्ञा भवति । इह संज्ञाशब्देन दीर्घकालिकोपदेशसंज्ञा गृह्यते, सा यस्यास्ति स संज्ञी समनस्कः, तस्य ज्ञानं संज्ञिज्ञान-जातिस्मरणं समुत्पद्येत । जातिरमरणेन स्वस्य उत्तमस्थानं संयमलक्षणं मोक्षलक्षणं च जानाति इति भावः । इति तृतीयं । चित्तसमाधिस्थानम् । 'देवदसणे वा से असमुप्पण्णपुव्वे समुपजिज्जा दिव्वं देविद्धिं दिव्वं देवजुई दिव्चं देवाणुभावं पासित्तए' 'दिव्यं देविद्धिं' प्रधानपरिवाररूपां दिव्यां देवर्द्धिम् , 'दिव्वं देवजुई' विशिष्टशरीराभरणादिदीप्तिरूपां दिव्यां देवधुति 'दिव्यं देवाणुभावं' उत्तमवैक्रियकरणादिप्रभावरूपं दिव्यं देवानुभावं द्रष्टुं तस्य कल्याणभाजः होता है हो जाता है। पूर्वभवों के ज्ञान का दूसरा नाम जातिस्मरण ज्ञान है। संज्ञो पंचेन्द्रिय जीवों को ही यह ज्ञान होता है। यहां संज्ञी शब्द का अर्थ दीर्घकालिक अपदेश संज्ञा जिसके हो उसका नाम संज्ञी है, ऐसा विवक्षित हआ है, क्यों कि संज्ञा तीन प्रकार की होती है १, हेतुवाद संज्ञा २, दृष्टिवाद संज्ञा, और दीर्घकालिकोपदेश संज्ञा । इन में विकलेन्द्रियजीवों में जो संज्ञा होती है उसका नाम हेतुवादसंज्ञा है । सम्यग्दृष्टि के जो संज्ञा होती है उसका नाम दृष्टिवादसंज्ञा है । तथा समनस्क संज्ञीजीव के जो संज्ञा होती है उसका नाम दीर्घकालिकोपदेशसंज्ञा है । जातिस्मरणज्ञान इसी सज्ञावाले संज्ञीपंचेन्द्रिय जीव के होता है। दीघकालिकोपदेश संज्ञावाले पंचेन्द्रिय समनस्कजीव जातिस्मरणज्ञान से अपना संयमरूप तथा मोक्षरूप उत्तमस्थान जानलेते हैं। यह तीसरा चित्तसमाधिस्थान है ३। प्रधान परिवाररूप दिव्य देवर्द्धि को तथा विशिष्ट शरीराभरणादि दीप्तिरूप दिव्य देवधुति और उत्तम वैक्रिय નથી, તે થવા લાગે છે. પૂર્વભવના જ્ઞાનનું બીજું નામ જાતિસ્મરણ જ્ઞાન છે. સંજ્ઞો પંચેન્દ્રિય જીવને જ આ જ્ઞાન થાય છે. દીર્ઘકાલિક ઉપદેશ સંજ્ઞા જેને હોય તેને અહીં સંજ્ઞી ગણવામાં આવેલ છે, કારણ કે સંજ્ઞા ત્રણ પ્રકારની હોય છે. (૧) હેતવાદ સંજ્ઞા, (૨) દષ્ટિવાદ સંજ્ઞા, અને (૩) દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા વિકલેનિદ્રય જીવને જે સંજ્ઞા થાય છે તેને હેતુવાદ સંજ્ઞા કહે છે. સમ્યગદષ્ટિ જીવને જે સંજ્ઞા થાય છે તેને દૃષ્ટિવાદ સંજ્ઞા કહે છે. તથા સમનસ્ક સંજ્ઞી જીવને જે સંજ્ઞા થાય છે તેને દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા કહે છે. જાતિસ્મરણ જ્ઞાન એ જ સંજ્ઞાવાળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવને થાય છે. દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞાવાળા પંચેન્દ્રિય સમનસ્ક જીવો જાતિ મરણ જ્ઞાનથી પિતાનું સંયમરૂપ તથા મોક્ષરૂપ ઉત્તમસ્થાન જાણી લે છે. તે “ત્રીજું ચિત્તસમાધિસ્થાન ગણાય છે. પ્રધાન પરિવારરૂપ દિવ્ય દેવદ્ધિને તથા વિશિષ્ટ શરીરાભર
શ્રી સમવાયાંગ સૂત્ર