Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. नवमसमवाये नैरयिकाणां स्थित्यादिनिरूपणम्
१२३
मान स्थितिः प्रज्ञप्ता । ते खलु देवा नवानामर्द्धमासानामन्ते आनन्ति वा प्राणन्ति वा उच्छ्वसन्ति वा निःश्वसन्ति वा । तेषां खलु देवानां नवभिर्वर्षसहसैराहारसंज्ञा समुत्पद्यते । सन्ध्ये के भवसिद्धिका जीवा ये नवभिर्भवग्रहणैः सेत्स्यन्ति भोत्स्यन्ते मोक्ष्यन्ति परिनिर्वास्यन्ति सर्वदुःखानामन्तं करिष्यन्ति ॥ २७||
उन देवों की स्थिति नव सागरोपम की कही गई है । वे देव साढे चार ४ ॥ मास के बाद बाह्य आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं । जिन देवों को नौ हजार वर्षों के बाद आहार संज्ञा उत्पन्न होती है। इनमें कितनेक देव ऐसे होते हैं जो भवसिद्धिक होते हैं । वे नौ भव ग्रहण करने के बाद सिद्धपद प्राप्त करेंगे । यावत् समस्त दुःखों का अंत करेंगे ॥
भावार्थ -- सूत्रकार इस सूत्र द्वारा नव संख्योपेत वस्तुओं को गिनाते हुए कह रहे हैं कि रत्नप्रभापृथिवी के अत्यंत सम रमणीय भूमिभाग से नौ सौ योजन की उंचाई पर तारा मंडल है । लवणसमुद्र से जंबूद्वीप में जो कि उस द्वीप को घेरे हुए हैं और जिसका विस्तार उसकी अपेक्षा द्विगुणित है उसकी जगती के छेद से जो कि नौ योजन की अवगाहना वाले मत्स्य जिसमें से निकल सकें इतना ही वडा है इतनी ही अवगाहना वाले मत्स्य आते हैं, आये हैं और आवेंगे । जंबूद्वीप संबंधी विजय द्वार के पार्श्वभाग में नौ-नौ भोम हैं। व्यंतरदेवों की सुधसभाकी उँचाई नव योजन की है। दर्शनावरणीय कर्म की उत्तर તે દેવાની નવ સાગરે પમની સ્થિતિ કહી છે. તે દેવે સાડાચાર મહિને અંદર તથા બહાર શ્વાસેાછૂવાસ લે છે, અને તે દેવાને નવ હજાર વર્ષે આહારની અભિલાષા થાય છે. તેમાં કેટલાક દેવા ભવસિદ્ધિ હૈાય છે. તેએ નવ ભલ કરીને સિદ્ધગતિ પામશે ત્યાથી સમસ્ત દુ:ખાના અંત કરશે સુધીના અ ગ્રહણ કરાયેા છે.
ભાષા—સૂત્રકાર આ સૂત્રદ્વારા નવ સંખ્યાવાળી. વસ્તુએ ગણાવતાં કહે છે કે રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમરમણીય ભૂમિ ભાગયી નવ સેા ચેાજનની 'ચાઈએ તારામ'ડળ છે. લવણસમુદ્રમાંથી જમૂદ્રીપમાં, કે જે તે દ્વીપને ઘેરીને રહેલે છે અને જેના વિસ્તાર તેના કરતાં ખમણેા છે, તેની જગતી (કેાટ) ના છિદ્રમાંથી નવ ચેજિનની લંબાઈવાળાં મત્સ્ય આવે છે, આવતાં હતાં અને આવશે. તે છિદ્ર એવ ુ છે કે તેમાંથી નવ ચાજનની અવગાહનવાળાં મત્સ્યા જ પ્રવેશી શકે છે, તેના કરતાં મેટાં નહીં. જબુદ્વીપના વિજયદ્વારમાં નવ નવ ભૌમ છે. વ્યન્તર દેવાની સુધર્માંસભાની ઉંચાઇ નવ ચેાજનની છે. દČનાવરણીય કર્મીની ઉત્તર પ્રકૃતિયા નવ છે. જે (કમના ઉદ્-
શ્રી સમવાયાંગ સૂત્ર