________________
१०२
समवायाङ्गसूत्रे जीवाः, ये खलु सप्तभिर्भवग्रहणैः सेत्स्यन्ति भोत्स्यन्ते यावत् मोक्ष्यन्ति, परिनिर्वास्यन्ति सर्वदुःखानामन्तं च करिष्यन्ति |सू. २३।।। भवसिद्धिक होते हैं। वे सात भव करने के बाद सिद्ध हो जायेंगे, बुद्ध हो जायेंगे, यावत् समस्त दुःखों का अन्त कर देंगे।
भावार्थ-यह पहिले कहा जा चुका है कि नरकों में वर्तमान नारकियों की उत्कृष्टस्थिति क्रमशः एक १, तीन३, सात७, दश१०, सत्रह १७, बाईस२२ और तेतीस सागरोपम प्रमाण है। तथा जघन्य स्थिति क्रमशः दसहजार वर्ष, एकसागर, तीनसागर, सातसागर, दशसागर, सत्रहसागर और बाईस सागर की है। इस तरह इस सूत्र द्वारा जों रत्नप्रभा नामकी प्रथमपृथिवी के कितनेक जीवों की सात पल्योपम की स्थिति कही हई है, वह मध्यम स्थिति जाननी चाहिये। इसी तरह जहां "कितनेक देवों की या कितनेक नारकियों को स्थिति अमुक २ प्रमाण में है" ऐसा कथन आवे वहां यह कथन प्रायः मध्यम स्थिति की अपेक्षा ही कहा गया जानना चाहिये। इसी तरह सौधर्म आदि कल्पों में भी जानना चाहिये । बहां जघन्य स्थिति इस प्रकार से हैं-पहिले देवलोक में एक पल्योपम की, दूसरे में पल्योपम से कुछ अधिक की, तीसरे में दो सागरोपम की, चौथे में दो सागरोपम से कुछ अधिक की, पांचवें में सातसागरोકેટલાક દે એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ સાત ભવ કરીને સિદ્ધ અવસ્થા પામશે ત્યાંથી લઈને સમસ્ત દુઃખોનો અંત કરશે સુધીનું લખાણ આગલાં સૂત્રો પ્રમાણે સમજી લેવું
ભાવાર્થ–એ વાત પહેલાં બતાવવામાં આવી ગઈ છે કે નરકમાં વર્તમાન નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દસ, સત્તર, બાવીસ, અને તેત્રીસ સાગરેપમ પ્રમાણે છે. તથા જઘન્ય સ્થિતિ અનુક્રમે દસ હજાર વર્ષ, એક સાગર ત્રણ સાગર, સાત સાગર સત્તર સાગર અને બાવીસ સાગરની છે. આ રીતે આ સૂત્ર દ્વારા, રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં કેટલાક જીવોની સ્થિતિ જે સાત પાપમની દર્શાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી એ જ પ્રમાણે જ્યાં “કેટલાક દેવેની કે કેટલાક નારકીઓની સ્થિતિ અમુક અમુક પ્રમાણ માં છે” એવું કથન આવે ત્યાં તે કથન સામાન્ય રીતે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ સમજવુ. એ જ પ્રમાણે સૌધર્મ આદિ દેવલોકમાં પણ જાણવું. ત્યાં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે–પહેલા દેવલોકમાં એક પલ્યોપમની બીજામાં પલ્યોપમથી શેડી વધારે, ત્રીજામાં બે સાગરોપમની ચોથામાં બે સાગરેપમથી થોડી વધારે,
શ્રી સમવાયાંગ સૂત્ર