Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. अष्ठसमवाये मदस्थानादि निरूपणम् नोत्पन्नाः, तेषां खलु देवानामुत्कर्षण अष्टसागरोपमानि स्थितिः प्रज्ञप्ता । ते खलु देवाः अष्टानामर्धमासानामन्ते आनन्ति वा प्राणन्ति वा उच्चसन्ति वा निःश्वसन्ति वा । तेषां खलु देवानामष्टभिवर्षसहस्रैराहार संज्ञा समुत्पद्यते । सन्त्ये के भवसिद्धिका जीवाः येऽष्टभिर्भवग्रहणैः सेत्स्यन्ति भोत्स्यन्ते. यावता मोक्ष्यन्ति परिनिर्वास्यन्ति, सर्व दुःखानामन्तं कारिष्यन्ति ॥२५॥सू।।। विमानों में देव की पर्याय से उत्पन्न होते हैं, वे उत्कृष्टरूप से आठ सागरोपम काल की स्थिति वाले कहे गये हैं। वे देव चार मास के बाद बाह्य और आभ्यन्तरिक श्वासोच्छ्वास ग्रहण करते हैं। उन देवों को आठ हजार वर्ष के बाद आहारसंज्ञा उत्पन्न होती है। इनमें कितनेक देव ऐसे होते हैं जो आठ भवों को ग्रहण करने के बाद सिद्धगति को प्राप्त करेंगे, बुद्ध हो जावेंगे, मुक्त हो जावेंगे, परिनिर्वृत हो जायेंगे और समस्त दुःखों का अन्त कर देंगे।
भावार्थ-इस सूत्र द्वारा मूत्रकार ने जो रत्नप्रभा पृथिवी के नारकियों की स्थिति आठ पल्योपम की कही है, वह मध्यमस्थिति की अपेक्षा से जानना चाहिये, क्यों कि यहां पर उत्कृष्टस्थिति एक सागरोपम की
और जघन्य दस हजार वर्ष की स्थिति है। इसी तरह चौथी पृथिवी में जो यह आठ सागरोपम की स्थिति प्रकट की गई है वह भी मध्यमस्थिति को लक्ष्य में रख कर प्रकट की है, क्यों कि यहां पर उत्कृष्टस्थितिदस सागरोपम की है और जघन्यस्थिति सात सागरोपम की है। इसी प्रकार असुरकुमार देवों की भी स्थिति जो आठ पल्योपम की कही गई ચાર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તેમને ઉત્કૃષ્ટ રીતે આઠ સાગરોપમ કાળની સ્થિતિવાળા કહેલ છે. તે દેવે ચાર મહિને બાદો અને આલ્પાન્તરિક શ્વાસ
છવાસ ગ્રહણ કરે છે. તેમને આઠ હજાર વર્ષે આહારની અભિલાષા થાય છે. તેઓમાં કેટલાક દે એવા હોય છે કે જે આઠ ભવ કર્યા બાદ સિદ્ધગતિ પ્રાપ્ત કરશે, બુદ્ધ થશે મુકત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખનો અંત કરી નાખશે
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની સ્થિતિ આઠ પલ્યોપમની કહી છે તે મધયમ સ્થિતિની અપેક્ષાએ સમજવી, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. એ જ પ્રમાણે ચોથી પૃથ્વીમાં આઠ સાગરોપમની જે સ્થિતિ બતાવી છે તે પણ મધ્યમસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રગટ કરેલ છે, કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગર પમની છે, અને જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. એ જ પ્રમાણે અસુરકુમાર દેવાની પણ સ્થિતિ જે આઠ પાપમની કહેવામાં આવેલ છે તે પણ મધ્યમ
શ્રી સમવાયાંગ સૂત્ર