________________
આત્મ-ઉત્થાનના પાયા સ્વભાવ છે કે, અનાદિથી આવૃત હૈ।વા છતાં સ્વજાતિના ત્યાગ ને આચા' એ પાઠની સાક્ષી આપેલી છે.
સિદ્ધતા એ જીવની પેાતાની અવસ્થા છે. અસ્તિત્વાદિ ધર્માં સદા નિરાવરણ હાય છે. વિશેષ સ્વભાવે આવૃત્ત છતાં સામાન્ય સ્વભાવની સદા નિર્માંળતા હોય છે. અને તે કાઈ પણ જીવથી જુદી નથી. તેથી સામાન્ય સ્વભાવની અપેક્ષાએ જીવા સત્તાએ શુદ્ધ છે. આ વિચારણાથી ધ્યાનમાં નિશ્ચળતા આવે છે અને અંતર્યામી પ્રભુનું તાત્ત્વિક મિલન થાય છે.
૨૩
જીવ દ્રવ્યના એવા સ્ક્રી કરતા નથી. આ માટે
એકતાભાવનને પ્રવચન અ'જન તરીકે શ્રી જિનેશ્વરની જાતિરૂપે વણુ વેલ છે. એકત્વભાવનરૂપ અજનના પ્રભાવે પરમ નિધાન સ્વરૂપ પરમાત્માનાં હૃદયનયન અર્થાત્ આંતરચક્ષુ વડે દર્શન થાય છે.
પરમતિધાનરૂપ પરમાત્મા આત્મમંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન છતાં જગદીશ સાથે એતારૂપ જાતિ વિના જોઈ શકાતા નથી. આ રીતે અનેક સ્થળેાએ અનુભવગમ્ય વચના દ્વારા મહાપુરૂષોએ ‘એગે આયા’નું ૨હસ્ય શેાધી બતાવ્યું છે.
એકતા, તન્મયતા, મગ્નતા, સમાધિ, સમતા, ચારિત્ર અનુભવદશા આદિ શબ્દો કથ ચિત્ એકા વાચી છે. 卐
જીવનું સ્વરૂપઃ સચ્ચિદાનંદ
જીવનું સ્વરૂપ ‘સત્' છે, માટે એ સતત જીવવા ઈચ્છે છે.
જીવનુ` સ્વરૂપ ‘ચિત્' છે, માટે એ સઘળું જાણવા ઈચ્છે છે.
જીવનું' સ્વરૂપ ‘આનંદ' છે. માટે એ સતત સુખને સુખે છે.
જીવમાં ઐશ્ચય –ધિરપણ નિહિત છે, માટે એ કાઇને આધીન રહેવા ઇચ્છતા નથી. પણ સવ' કાઈને આધીન કરવા ઈચ્છે છે.
જીવ પાતે સચ્ચિદાન દ સ્વરૂપ હોવાનુ* જે વિધાન આસ્તિક દશનામાં છે, તેનું સચાટ, પ્રતિપાદન ‘સચ્ચિદાનંદ’ આ શબ્દ કરે છે.
જીવનું આ સ્વરૂપ ઘન-નક્કર છે. તેમ છતાં દૂધમાં ભળીને રહી શકતા પાણીની જેમ તેમાં કર્મો રહેતાં હોય છે, ત્યાં સુધી તેના આ સ્વરૂપના સ’પૂર્ણ ભાગવટા તે કરી શકતા નથી. જો કે ઊંડે-કે તે તેજ ઇચ્છતા હેાવા છતાં તેમાં ક્રર્માબાધક નિવડે છે.
પરને સહાય કરવાથી આ ખાધાના અંત આવે છે. અહિં પર એટલે સ્વતુલ્ય સર્વ જીવા સમજવા. પર એટલે જીવદ્રવ્યથી નિરાળા કાઈ પદાથ નહિ.