________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ४५ भूतवादिभिः तैः स्वयं स्वीकृत्वान्येषां पुरः प्रतिपादितानि । कानि तानि भूतानि ? इति जिज्ञासायामाह 'पुढवी' इत्यादि । 'पुढवी' पृथिवी कठिनरूया, 'आऊ' आपः-द्रवलक्षणाः, 'तेज' तेजः उष्णरूपम् , वाऊ' वायुः-चलनलक्षणः, वा=पुनः आकाशः शुषिरलक्षणः स पञ्चमो येषां तानि आकाशपंचमानि । एतेषां महाभूतानां निराकरणं न केनापि कर्तुं शक्यम् प्रसिद्धत्वात् , प्रत्यक्षविषयत्वाच्च । यद्यपि चार्वाकमते चत्वारि, पृथिव्या आरभ्य वायुपर्यन्तमेव भूतानि, “चतुर्थ्यः खलु भूतेभ्यश्चैतन्यमुपजायते” इति तन्नियमात् तथापि लोकायतिकानां बहुत्वात् “भविष्यति कोपि पंचमहाभूतवादी' इति संभाव्य तन्मतमुपपादयता भगवता पंच महाभूतानामिह निर्देशःकृतः । सांख्यकारादिभिरपि पंचमहाभूतानि स्वीकृतान्येव ।।सू०७॥ यायी भूतवादियों ने स्वयं स्वीकार किया है और दूसरों के सामने प्रतिपादन किया है। वे पांच महाभूत कौन से हैं ? इस जिज्ञासा का उत्तर दिया गया है काठिन्य रूप पृथिवी, द्रवता लक्षण वाला जल, उष्ण स्वरूप वाला तेज, चलन स्वभाव वाली वायु और पोलार लक्षण वाला आकाश । इस प्रकार आकाश उनमें पांचवां है । ___ इन पांच महाभूतों का कोई निषेध नहीं कर सकता, क्योंकि वे प्रसिद्ध हैं और प्रत्यक्ष दिखाई देते हैं। यद्यपि चार्वाक मत में पृथ्वी से लेकर वायु पर्यन्त 'चार भूतों से चैतन्य की उत्पत्ति होती है तथापि चार्वाक बहुत से हैं। कोई पांच महाभूत वादी चार्वाक भी होगा, ऐसी संभावना करके उनके मत को प्रदर्शित करते हुए भगवान् ने ऐसा निर्देश किया है। सांख्य आदि ने महाभूत पांच स्वीकार किया ही है ॥७॥
સમક્ષ તેમણે પિતાની આ માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. હવે તે પાંચ મહાભૂત ક્યા ध्या छ, ते ४८ ४२वामा माछ- (१) 8न्य ३५ पृथ्वी, (२) द्रवता सक्षवाणु જળ, (૩) ઉષ્ણ સ્વરૂપવાળું તેજ, (૪) ચલન સ્વભાવવાળ વાયુ અને (૫) પોલાણ લક્ષણવાળું આકાશ. આ પ્રકારે આકાશને પાંચમું મહાભૂત કહેવામાં આવેલ છે.
આ પાંચ મહાભૂતને કેઈ નિષેધ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ પ્રત્યક્ષ દેખાય છે અને જાણીતા છે. જો કે ચાર્વાકમત પ્રમાણે પૃથ્વીથી લઈને વાયુ પર્યન્તના ચાર જ મહાભૂત માનવામાં આવ્યા છે, (કહ્યું પણ છે કે “ચાર ભૂતેમાંથી જ ચિતન્યની ઉત્પત્તિ થાય છે, છતાં પણ અહી ભગવાને ચાર્વાકને પાંચ મહાભૂત વાદી કહ્યા છે તેનું કારણ એ છે કે ચાર્વાક એક નહીં પણ ઘણું જ હોવા જોઈએ. કેઈ પાંચ મહાભૂતવાદી ચાવક પણ થયે હશે, તે કારણે ભગવાને ઉપર પ્રમાણે કથન કર્યું છે. પાંચ મહાભૂતવાદી ચાર્વાકના મતને પ્રદર્શિત કરવા નિમિત્તે ઉપર્યુક્ત કથન કરાયું છે. સાંખ્ય આદિએ તે મહાભૂત પાંચ હોવાની માન્યતાને સ્વીકાર કરે જ છે માળા
For Private And Personal Use Only