________________
શ્રી ઓઘ-થી.
નિર્યુક્તિ ન
ભાગ-૨
ન
એ જ રીતે દક્ષિણાયનના ૧૨૨ દિવસ પસાર થયા હોય તો દક્ષિણાયનના પ્રથમ દિવસની છાયા ૨ પાદ = ૨૪ શ્વા અંગુલમાં ૧૬ અંગુલનો પ્રક્ષેપ કરવાથી ૨૪+૧૬=૪૦ અંગુલ પ્રમાણ છાયા જાણવી.
આ રીતે, કોઈપણ વિવક્ષિત દિવસે તે અયનના કેટલા દિવસ પસાર થયા છે તે જાણીને છાયાનું માપ જાણી શકાય. કોઈ પણ અયનના દિવસો વધુમાં વધુ ૧૮૩ હોય છે..
૧૮૩ દિવસો પસાર થયા પછી નવું અયન શરૂ થઈ જાય. તેથી અતીત દિવસો તરીકે ૧૮૩ થી વધુ દિવસ મળી ન જ
|| ૭૬ /
જ શકે.
| નવા અયનના પ્રથમ દિવસે પૂર્વ અયનના ૧૮૩ દિવસો અતીત થયા છે તેથી ત્યારે છાયાનું પ્રમાણ જાણવા માટે
૧૮૩ X ૮ + ૬૧ = ૨૪ અંગુલ આવ્યા. ઉત્તરાયણના પ્રથમ દિવસે દક્ષિણાયનના ૧૮૩ દિવસ પસાર થયા હોય છે. તેથી ત્યારે છાયાનું પ્રમાણ = દક્ષિણાયનના પ્રથમ દિવસની છાયા ૨ પાદ = ૨૪ અંગુલ + આ ૨૪ અંગુલ = ૪૮ | અંગલ = ૪ પાદ પ્રમાણ થશે. એ જ રીતે દક્ષિણાયનના પ્રથમ દિવસે ઉત્તરાયણના ૧૮૩ દિવસ પસાર થયેલા છે. તો E ઉત્તરાયણના પ્રથમ દિવસની છાયા = ૪૮ અંગુલ – આ ૨૪ અંગુલ =૧૪ અંગુલ = ૨ પાદ પ્રમાણ છાયા આવે.
આ જ વાત કૌંસમાં આપેલા પાઠમાં છે ઉત્કૃષ્ટથી અતીત દિવસો ૧૮૩ ને ૮ ગુણા કરી ૬૧ થી ભાગતાં ૨૪ અંગુલ આવ્યા.
तत्राऽपि द्वादशभिरङ्गुलैः पादमिति द्वे पादे जाते,
| ૭૬ ..