________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internat
3888888888
પોતાના શરીરને હામી દેવું સારૂં, પર ંતુ ગુણવાન પુરૂષાની સહેજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ', ' ‘ ભાગ્યહીન પુરૂષો પુણ્યશાળી પુરૂષની મહત્ત્વતારૂપી અગ્નિથી વારંવાર બળતા તે તે રસ્તે જવાને અસમ હાવાથી પગલે પગલે સ્ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખી દુનિયા શાલે છે તેવા ગુણવાન પુરૂષો તે દૂર રહ્યા, પરંતુ જેએમાં ગુણ્ણાની અનુમેદના કરવાની શક્તિ હોય છે તેવા પુરૂષા પણ ત્રણ જગતને વિષે પૂજાય છે, હે પુત્રા ! ગુણ્ણાની અદેખાઈ કરવાથી તે પૂજ્ય હોય તે પણ પૂજવાને અગ્ય બને છે અને ગુણ્ણાની પ્રશંસા કરનાર તેજ વિનાનેા હેાવા છતાં પૂજવાને લાયક બને છે. ગુણ ઉપરના રાગ તથા દ્વેષ ઉપર એ મુનિઓની કથા છે તે સાંભળેા.
— ગુના રાગ ઉપર તથા દ્વેષ ઉપર એ મુનિએની કથા —
પૂર્વે ઈન્દ્રિયાનો નિગ્રહ કરનાર તપથી કૃશ (પાતળા) થઈ ગયેલા શરીરવાળા, જ્ઞાનરૂપી સમુદ્ર તરી ગયેલા તથા ભવન ભય જેમને ઉત્પન્ન થયા છે તેવા એક મહામુનિ થઈ ગયેલ છે. તે મુનિ એક વખત ઈૌસિતિ પાળતા, કપટ રહિત મનવાળા અને હંમેશા પ્રમાદરહિત એવા તે મુનિ ભિક્ષા માટે એક સ્ત્રીના ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ વિભ્રમ, કટાક્ષ વિગેરે વિલાગ જોયા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઇન્દ્રિયાને ગેપપીને તેના ઘરમાં પ્રવેશ કર્યાં. પછી રાગ-રહિત એવા તે મુનિએ પેાતાની ગંભીર વાણીથી કલ્પવૃક્ષ સમાન ધર્મલાભ આપીને યોગ્ય સ્થળે ઉભા રહ્યા. હવે ઘરમાંથી તે યુવાન સ્ત્રી મુનિને આવેલા ોઇને ધ બુદ્ધિથી નિષ્કપટપણે ભેજન હાથમાં લઇને બહાર આવી, તેટલામાં વાતા મુનિરાજ ભિક્ષા લીધા વગરજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી લીધા સિવાય ગયા તેથી બહુ નાસીપાસ થઈ અને પોતાના ભાગ્યની નિદાપૂર્વક ખેદ કરવા લાગી. ઘેાડાજ વખત પછી ત્યાં ભાગ્યયેાગે એક ગુણ ઉપર
For Personal & Private Use Only
88888888884
૪૨
Aww.jainelibrary.org