________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલવ
ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી, તે સાથે બહુજ સુગંધી ઘી તથા અઢારજાતના શાક દરેકના ભાણામાં આવ્યા, તે સિવાય જમનારના હાસ્ય જેવા સફેદ કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજોથી બધા સગાવાલાએ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વેને પાન-સોપારી વિગેરે તાંબુલ આપવામાં આવ્યું ત્યાર પછી સગાવાલા તથા જ્ઞાતિના લેકે ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પિતપતાને ઘેર ગયા. હવે બાકી રહેલ દ્રવ્ય ખરચીને તેણે પોતાની ભાભીએના જાતજાતના ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અહાર, એકસેર’ ત્રણ પાંચસેર સાતસેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળી, રત્નાવલી અને મુક્તાવાળી વિગેરે કેડ, ડોક, કાન, હાથ વિગેરેમાં શોભે તેવા ઘરેણા કરાવી તેમને આપ્યા. ભાભીઓ બહુ ખુશ થઈને પિતાના દિયરને કહેવા લાગી કેહે દિયરજી ! અમારા આગલા કેઈ પુણયથીજ તમારે જન્મ થો લાગે છે, વાહ ! કેવી અદ્ભૂત તમારા ભાગ્યની રચના છે ! કેવું અદ્ભૂત તમારું ભાગ્ય છે ! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે ? અને બધી બાબતોમાં કુશળ હોવા છતાં તમારામાં નરમાશ કેટલી બધી છે ! અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને શેભે તેવું છે ! હે દિયરજી ! તમે દીઘયુષી થાઓ, ખૂબ આનંદ મેળવે, જય પ્રાપ્ત કરે, અમને પાળે, લાંબા વખત સુધી સગાવાલાને આનંદનું સ્થાન બને તથા તમારા સારા ચરિત્રથી પિતાના વંશને પવિત્ર કરો, આ પ્રમાણે ભાભીએ પિતાના દિયરના વખાણ કરવા લાગી.
એ પ્રમાણે પિતાની સ્ત્રીઓથી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત વિગેરે ભાઈઓ તેની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્ર ! ગુણી માણસોના ગુણોની અદેખાઈકરવી તે ઉત્તમ પુરૂને ચેચ નથી. “ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–આગની જવાળામાં
38888888888888888888888888888
Jain Education Interra
For Personal & Private Use Only
૪૧