________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પલવ પ્રથમ
四四四288X38338888888888888区
તે સહેજ સહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું સારું કરીને તેને પિતાના તાબામાં લીધી. નકકી થયા પછી તેની નિશાની તરીકે પિતાની મહોર તેના પર કરી દઈને તે નિશ્ચિત થયો. - હવે પિલા શેઠ પિતાને ઘેર જમીને સાર્થવાન્ડ સામે જવા ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યા. તેથી બીજા વહેપારીઓ પણ સાથે આવેલ છે તેમ જાણીને ત્યાં જવાની ઈચ્છાથી તે શેઠની સાથેજ સાથને મળવા ચાલ્યા. માગે જતાં સાર્થને આગેવાન સાથે સાથે જ તેમને મલ્યા. અરપરસ શિષ્ટાચાર પૂવક નમસ્કાર કરીને સુખ સમાચાર પૂછયા. પેલા શેઠે સાર્થના આગેવાનને તેની ચીજો લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે સાંભળી હસીને તે સાર્થ વાહે બધા વ્યાપારી એને કહ્યું કે–તમારું કલ્યાણ થાઓ, પરંતુ હવે હું શું કરું ? મેં હમણાંજ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેને લેખ પણ લઈ લીધા છે (બાસુપણ, (ડીપોઝીટ) લીધું છે.
વે મધ નક્કી થઈ ગયા પછી જે ફરી જાઉં તે તે મારી અપકીર્તાિ જ થાય. શેડના મિત્રે પણ કહ્યું કે મેં પહેલાથીજ તમને ચીઠ્ઠી લખી મોકલી હતી, પરંતુ આળસુ થઈને પ્રસંગને લાભ ન લીધે. હવે તેમાં મારે શો દોષ ? હવે તો તમે ધન્યકુમારને જ હાથમાં લે. તેને યોગ્ય લાભ આપીને પણ આ ચીજો ખરીદી લેશો તો તમને મોટો લાભ મળશે. આ પ્રમાણેની વાત સાંભળી તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યો કે હે ભાગ્યશાળી ! તમે ખરીદેલ ચીજો મને આપે અને નફાના એક લાખ સેનેયા લ્યો કે જેથી મારુ અડિ' આવવ સકળ થાય, અને તમને વગર મહેનતે ધન મળશે. આ બધા શેઠિયાઓની લાજ રાખે, કારણ કે તેમ કરવાથી
યશ અનનો લાભ મળશે. તેમજ વળી અમે તમારો ઉપકાર લાંબા વખત સુધી ભૂલશું નહિ.
થતા લાખ રૂપિયા મળવાથી પિતાની ઈચ્છા પાર પડેલી છતાં મીઠા વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યા કે-ખુશીથી આ ચીજો સ્વીકારે છે કે આ ચીજોથી મને તે છે, શીથી આ ચીજો સ્વીકારે, જો કે આ ચીજોથી મને તે ઘણે લાભ છે, પરંતુ ભલે તમારી
IBી ૩૯ શg
983393039999999999999999
Jain Education Internatid!
For Personal & Private Use Only