________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પલ્લવ પ્રથમ
Jain Education Internat
ગુ થાઇ ગયેલ બીજા અહીંના કોઈપણ વ્યાપારીને ખબર નથી, માટે ઘરે જઈ ભેાજન કરી ચિત્તને સ્વસ્થ બનાવુ તે પછી જાઉં..., કારણુ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારેજ બુદ્ધિ ખરાબર કામ આપે છે અને ખરીદી બુદ્ધિથીજ સારી રીત થઈ શકે તેવી છે માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાથે વાહને જયગોપાળ કરી એકલા જ તેની સ ચીજો ખરીદી લઇશ, પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ઘણા લાભ થશે, કારણ કે આ શહેરમાં કોઈની પણ દુકાને કરિયાણાની એવી ચીજો નથી- આ પ્રમાણેવિચાર કરીને શેડ તેા ઘરે ભાજન કરવા ગયા, ‘દુનિયામાં આવી રીતે ભૂખ સને વિઘ્ન કર્તા થઇ પડે છે.’ તે દરમ્યાન તેની દુકાન પર બેઠા બેઠાં ચેખા ભાજપત્ર પર લખેલા તે પત્રના પ્રતિબિ’ખથી વંચાતા અક્ષરા છાનામાના પેાતાની તીક્ષ્ણ બુદ્ધિથી ધન્યકુમારે વાંચી લીધા અને વિચાર કર્યો કે—આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તા જુઓ, એને પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનુ લખી જણાવે છે, છતાં આ પત્ર વાંચી જમવા ગયા, વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘરેથી પાળે આવે તે પહેલાં તે સાવાડ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજો મારા તાખામાં લઇ લઉં, કારણ કે દ્રવ્ય પ્રાપ્તિનું મૂળ કારણ તે ઉદ્યમજ છે. આ પ્રમાણે વિચાર કરી પોતાને ઘરે જઈને સુંદર વસાલ કાર સજી ઘોડેસ્વાર થઈ પાતાના યેાગ્ય મિત્રા તથા નાકરા લઈ ને તે તરતજ પેલા સાવાડ પાસે જવા નીકળ્યા. તે અડધો માઈલ લગભગ ગયા હશે ત્યાં તે રસ્તામાંજ તે સા વાહને ભેટા થયા, પરસ્પર કુશળ સમાચાર પૂછયા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વિગેરે પૂછી લીધી. સા વાહે જેવી હતી તેવી સ` વાત કહી. હવે તે ધન્યકુમારે સા વાહને તે ચીત્તે વેચાતી લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે શેઠે પણ પોતાના હાથની સ’જ્ઞાથી ખીજા સાથેના વ્યપારીએ સાથે ચોક્કસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કન્નુલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ
For Personal & Private Use Only
HOME FE
∞∞∞∞
TRIXTATE
૩૮
jainelibrary.org