Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
D
आन्तमौहूतिकाः, केवलिसमुद्घातस्तु अष्टसामायिकः षण्मासायुकास्ततो न्यूनायु. काश्च केवलिनो नियमत: समुद्घातं कुर्वन्ति । षण्मासाधिकायुषां केवलिनां तुसमुद्घातस्य भजना । उक्तं च
छम्मासाऊसेसे, उप्पन्नं जस्स केवलं नाणं ।
ते नियमा समुग्घाया सेसा समुग्घायभइयव्वा । छाया-षण्मासायुषि शेषे उत्पन्नं यस्य केवलं ज्ञानम् ।
ते नियमात्समुद्घाताः शेषाःसमुद्घातभक्तव्याः॥ इति । समुद्घाता:समुद्धातवन्तः । समुद्घातभक्तव्याः समुदघाते भक्तव्याः समुद्घातभक्तव्याः, समुद्घातवन्तो भवन्ति नवा भवन्ति इत्यर्थः । श्रमणो भगवान महावीरः संप्त'रयणीओ' रत्नयः, रत्निः विस्तृता लिहस्तः, 'उद्वमुच्चत्तेणं' ऊोश्चत्वेन न तु तिर्यगुच्चत्वेन ‘होत्था' अभूत् । इहैव जम्बूद्वीपे द्वीपे 'सत्त' सप्तसंख्याकाः 'वासहरपव्वया' वर्षधरपर्वताः प्रज्ञप्ताः , तद्यथा-'चुल्लहिमवंते' क्षुद्रहिमवान्, महाअन्तर्मुहूर्त है और केवलिसमुदघात का आठ समय है। जो केवली छहमास की लवशेष आयुवाले होते हैं अथवा इससे भी कम जिनकी आयु होती है वे नियम से समुदघात करते हैं। परन्तु जिन केवलियों की आयु छहमास से अधिक की है उनमें समुदघात कि भजना मागी गई है। कहा भी है
"जिन केवलियों की आयु छह मास की बाकी रह जाती है और तब जिन्हें केवलज्ञान उत्पन्न होता है वे नियम से समुदघात करते हैं। परन्तु जिनकी आयु छह मास से अधिक है ऐसे केवली समुदघात करते भी हैं और नहीं भी करते हैं ॥१॥" श्रमण भगवान् महावीर सात रत्नि प्रमाण ऊँचे थे। इस जंबूद्वीप नाम के द्वीप में सात वर्षधर पर्वत हैं वे ये हैं-चुल्ल हिमवान् , महाहिमवान् , સમુઘાત સિવાયના છ સમુહુઘતેને સમય એક અન્તમુહૂર્ત છે, અને કેવલિ સમુદૂધાતના આઠ સમય છે. જે કેવલનું આયુષ્ય છ માસનું બાકી હોય છે, અથવા તેના કરનાં પણ ઓછું જેનું આયુષ્ય હોય છે તેઓ સમુઘાત કરે જ છે એ નિયમ છે. પણ જે કેવલી નું આયુષ્ય છ માસથી વધારે બાકી હોય, તેમનામાં સમુદુધાતની ભજના (થાય કે ન થાય એવી હાલત) માનવામાં આવેલ છે કહ્યું પણ છે–
જે કેવલીઓને છ માસનું આયુષ્ય બાકી રહેલ હોય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેઓ નિયમથી જ સમુદ્રઘાત કરે છે. પણ જેમનું છ માસથી વધારે આયુષ્ય બાકી હોય છે એવા કેવલીઓ સમુદુઘાત કરે પણ છે અને નથી પણ કરતા ના”
શ્રમણ ભગવાન મહાવીર સાત રતિ પ્રમાણ ઊંચા હતા. આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સાત વર્ષધર પર્વતે છે–સુલ હિમવાન, મહા હિંમવાન, નિષધ,
શ્રી સમવાયાંગ સૂત્ર