________________
भावबोधिनी टीका. सप्तमसमवाये भयस्थानादिनिरूपणम् वेदनीयकर्मदलिकसमीकरणार्थ प्रथमसमये बाहल्यतः स्वशरीरप्रमाणमूर्ध्वमधश्च लोकान्तपर्यमात्मप्रदेशानां दण्डमारचयति । द्वितीयसमये पूर्वापरयोर्दिशयोविस्तृ. तात्मप्रदेशानां कपाटाकारत्वं कुरुते । तृतीयसमये दक्षिणोत्तरदिशयो:प्रसृतात्मप्रदेशानां मन्थानाकारत्वं कुरुते । चतुर्थे समयेऽन्तरालपूरणेन चतुर्दशरज्ज्वात्मक सकललोकपूरणं कुरुते। एवं समुद्घातं कुर्वन् केवली चतुर्भिःसमयैःसकललोकव्यापीभवति । एवं कर्मणोऽशान् समीकृत्य पञ्चमे समयेऽन्तरालपूरकान् आत्मप्रदेशान संकोचयति षष्ठे समये मन्यानं, सप्तमे सभये कपाटं च संकोचयति । अष्टमे समये दृण्डमुपसंहरन् स्वशरीरस्थो भवति । कंवलि समुद्घातवर्जाः शेषाः षट्समुद्घाताः है तब केवली भगवान् आयु और वेदनीय कर्म के दलिकों को समीकरणसमान करने के लिये प्रथम समय में बाहल्य की अपेक्षा स्वशरीरप्रमाण तथा उर्ध्व और अधः लोकान्त पर्यन्त आत्मप्रदेशों को दण्डरूप में बाहर निकालते हैं। द्वितीय समय में पूर्व और पश्चिम दिशा में विस्तृत आत्मप्रदेशों को कपाटरूप में, तृतीय समय में दक्षिण और उत्तर दिशा में प्रस्तृत आत्मप्रदेशों को मन्थान दंडरूप में और चतुर्थ-समय में अन्तरालों को पूरणकरने से चौदह राजूपमाण सकललोक को भर देते हैं। इस प्रकार समुदघात करते हुए केवली भगवान् चार समय मे समस्त लोकव्यापी बन जाते हैं। इस तरह कर्मों के अंशों को समान करके पंचम समय में वे अन्तरालपूरक आत्मप्रदेशों को, छठवें समय में मन्यान-दंड को
और सातवें समय में कपाट को संकुचित करते हैं। तथा आठवें समय में दण्डाकाररूप आत्मप्रदेशो को संहृत कर वे केली स्वशरीरस्थ हो जाते हैं। केवलिसमुदघात को छोडकर छह समुदघातों का समय एक આયુ અને વેદનીય કર્મના દલિકોને સમાન કરવાને માટે પ્રથમ સમયે બાહલ્ય ઊંચાઈની અપેક્ષાએ સ્વશરીર પ્રમાણ તથા ઉર્ધ્વ અને અધઃ કાન્ત સુધી આત્મપ્રદેશોને દંડરૂપે બહાર કાઢે છે. દ્વિતીય સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં વિસ્તૃત આત્મપ્રદેશોને કપાટરૂપે, ત્રીજા સમયે દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રસ્તુત આત્મપ્રદેશને મળ્યાન દંડરૂપે અને ચોથે સમયે અન્તરાલોને પૂરીને ચૌદ રાજપ્રમાણ સમસ્ત લોકોને ભરી દે છે. આ પ્રમાણે સમુદ્રઘાત કરતાં કરતાં કેવલી ભગવાન ચાર સમયમાં સમસ્ત લોકવ્યાપી બની જાય છે. આ રીતે કર્મોના અંશને સરખા કરીને પાંચમાં સમયમાં તેઓ અન્તરાલ પૂરક આત્મપ્રદેશને, છઠ્ઠા સમયમાં મળ્યાન દંડને, અને સાતમાં સમયમાં કપાટને સંકુચિત કરે છે. તથા આઠમાં સમયમાં દંડાકારરૂપ આત્મપ્રદેશને સંહત (વિસ્તૃત) કરીને તે કેવલી સ્વશરીરસ્થ થઈ જાય છે. કેવલી
શ્રી સમવાયાંગ સૂત્ર