Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसत्र म्भवाहल्याभ्यां शरीरमानमायामतस्तु संख्येययोजनप्रमाणं जीवप्रदेशदण्डं शरीराद ब्दहि:प्रक्षिप्य क्रोधविषयीकृतं मनुष्यादिकं निर्दहति, तत्रच प्रभूतांस्तैजसशरीरनामककर्मपुद्गलान शातयति । ___आहारकसमुदघात आहारक शरीरकर्माश्रयः, आहारकसमुदघाते जीवःस्वात्मप्रदेशान् शरीरादेवहिनिष्काश्य बहल्यतःशरीरमात्रमायामतश्च संख्येयानि योजनानि दण्डं निसृजति, निसृज्य च यथास्थलानाहारकशरीरनामकर्मपुदगलान् शातयति। केवलिसमुद्घात:-सदसवेद्य शुभाशुभनामोच्चनीचगोत्रकर्माश्रयः । केवलिनः समुद्घात केवलिसमुद्घातः । अन्तर्मुहूर्तभाविनि परमपदे केवली आयुविष्कंभ और बाहल्य की अपेक्षा अपने शरीर प्रमाण तथा आयामलंबाई की अपेक्षा संख्यातयोजन प्रमाण तक अपने आत्मप्रदेशों को बाहर निकाल कर दण्डाकाररूप में बाहिर फैलाता है। और क्रोध के विषयभूत बने हुए मनुष्य आदिकों को भस्मसात् कर देता है। वह उस अवस्था में प्रभूत तैजस शरीर नामक कर्मपुदगलों को परिशरित कर देता है ५। आहारकसमुद्घात आहारक-शरीरकर्म के सहारे से होता है, जय जीव आहारक समुदघात करता है तो उस समय वह आत्मप्रदेशों को शरीर से बाहर निकाल कर बाहल्य-ऊँचाई की अपेक्षा शरीरमात्र तथा आयाम की अपेक्षा संख्यात योजन तक दण्डाररूप में परिणमाता है, और परिणमा कर फिर यथास्थूल आहारकशरीर नामकर्म के पुद्गलों को परिशटित कर देता है ६॥ केवलिसमुद्घात साता, असाता वेदनीयकर्म, शुभ अशुभ नामकर्म, और ऊँच नीच गोत्रकर्म के सहारे से होता है। परमपद की प्राप्ति जब अन्तर्मुहूर्त काल में होने वाली होती જઈને પહોળાઈ અને ઊંચાઈની અપેક્ષાએ પિતાના શરીર પ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ સંખ્યાત યાજન પ્રમાણુ સુધી પિતાના આતમ પ્રદેશને બહાર કાઢીને દંડાકાર રૂપે બહાર ફેલાવે છે, અને કાધના કારણરૂપ બનેલ મનુષ્ય આ દિને બાળીને ભસ્મ કરી નાખે છે. એ અવસ્થામાં તે પ્રભૂત તેજસ શરીર નામના કર્મ પુદગલોને પરિશરિત કરે છે. (૫) આહારક સમુદ્રઘાત આહારક શરીર કમની મદદથી થાય છે. જયારે જીવ આહારક સમુદૂઘાત કરે છે ત્યારે તે આમપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને ઊંચાઈની અપેક્ષ એ શરીર પ્રમાણુ તથા લંબાઈની અપેક્ષાએ સંખ્યાત યોજન સુધી દંડાકાર રૂપમાં પરિણમાવે છે, અને પરિણાવીને તે યથાસ્થૂલ આહારક શરીર નામકર્મના પુદગલોને પરિશટિત કરી લે છે. (૬) કેવલિસમુદુઘાત સાતા, અસાતા વેદનીયકમ, શુભ અશુભ નામકર્મ, અને ઊંચનીચ નેત્રકમને આશ્રયે થાય છે– પરમપદની પ્રાપ્તિ જ્યારે અન્ન મુહૂતકાળમાં થનારી હોય છે ત્યારે કેવલી ભગવાન
શ્રી સમવાયાંગ સૂત્ર