Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
तस्मिंश्चान्तर्मुहूर्त्ते प्रभूतासात वेदनीय कर्मपुदगलपरिशाटनं करोति । कषायसमुद्रघातः कषायाख्यचारित्रमोहनीयकर्माश्रयः, तीव्रकषायोदयाकुलो जीवः स्वात्मप्रदेशान् बहिर्विक्षिपति, तैः प्रदशैर्वदनोदरादिरन्ध्राणि कर्णस्कन्धाद्यन्तरालानि वापूर्य आयामविस्ताराभ्यां देहमात्रक्षेत्रमभिव्याप्य वर्तते, तथाभूताच प्रभूतान् कषायकर्मपुद्गलान परिशाटयति। मारणान्तिकसमुद्घातः = अन्तर्मुहूर्त्त शेषायुः कर्माश्रयः, मरणमेव प्राणिनामन्तकारित्वादन्तः, मरणान्तः, तत्र भवो मारणान्तिकः, स चासौ समुद्वातश्च मारणान्तिकसमुद्घातः । मरणसमुद्घातगतो विक्षिप्तस्वात्मप्रदेश वदनादरादिरन्याणि स्कन्धाद्यन्तरालानि चापूर्य विष्कम्भवाहल्याभ्यां के अन्तर्मुहूर्तकाल में प्रभूत असात वेदनीय कर्मपुद्गलों को परिशटित कर देता है। इस तरह यह वेदना समुद्घात असातावेदनीय कर्म के आश्रय से होता है १ । कषायसमुदघात कषायनामक चारित्रमोहनीय कर्म के संबंध को लेकर होता है, वह इस प्रकार से है तीव्र कषाय के उदय से आकुल बना हुआ जीव अपने आत्मप्रदेशों को बाहर निकालता है। उन प्रदेशों से वह वदन उदर आदि के रन्ध्रों को और कर्ण स्कंध आदि के अन्तरालों को पूरित करके देहप्रमाण लंबे चौडे क्षेत्र में ठहर कर तथाभूत प्रभूत कषायपुद्गलों को परिशटित कर देता है २ । मारणान्तिक समुदघात अन्तर्मुहूर्त की शेष आयु जब रह जाती है तब होता है। मारण्हन्तिक समुदघात का तात्पर्य है-मरण के अन्त समय में होने वाला समुद्घात | इस समुद्धात को करने वाला जीव अपने कुछेक आत्मप्रदेशों को शरीर से बाहिर फैलाता है और उनसे वदन उदर आदि के रन्धों को तथा स्कंध आदि के अन्तरालों को पूरित करके શરીર પ્રમાણ ક્ષેત્રને અન્તમુહૂતકાળમાં પ્રખ્ત (અનેક) અસાતવેદનૌયકમ પુદ્ગલાને પરિરિત કરી નાખે છે જોડી દે છે આ રીતે તે વેદના સમુદૂધાત અસાતવેદનીય કમ ને આશ્રર્ય થાય છે (૧) કષાય સમુદ્દાત્ત કષાય નામના ચારિત્ર માહનીય ક`ના ચેાગધી થાય છે, તે આ પ્રમાણે છે-તીવ્રષાયના ઉદ્દયથી આકુળવ્યાકુળ બનેલ જીવ પેતાના આત્મપ્રદેશાને બહાર કાઢે છે તે પ્રદેશેા વડે તે વન, ઉદર આદિનાં છિદ્રોને અને કણ કધ આદિના અન્તરાલાને પૂરી દઇને દેહપ્રમાણ લાંબા પહેાળા ક્ષેત્રમાં થાલીને તે પ્રમાણે ઉદ્ભવેલા પ્રભૂત કષાયપુદ્ગલેને પરિશટિત કરી નાખે છે-જોડી દે છે. (૨)જ્યારે અન્તર્મુહૂ નું આયુષ્ય બાકી હોય છે ત્યારે મારણાન્તિક સમુદ્દાત થાય છે મારણાન્તિક સમુદ્દાત એટલે મરણના અન્ત સમયે થનારા સમુદ્દાત. આ સમુદ્ઘાત કરનાર જીવ પેાતાના કેટલાક આત્મપ્રદેશને શરીરમાંથી બહાર ફેલાવે છે, અને તેમનાથી વદન, ઉત્તર આદિનાં છિદ્રોને તથા સ્કંધ આદિના અન્તરાલાને પૂરી દઈને પહોળાઇ અને ઊંચાઈની અપેક્ષાએ
९४
શ્રી સમવાયાંગ સૂત્ર