Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भाववोधिनी टीका सप्तमसमवाये भयस्थानादि निरूपणम् स्वशरीरपमाणमायामतः स्वशरोरातिरेकातो जघन्यतोऽजुलासंख्येयभागम्, उत्कपतोऽ संख्येयानि योजनान्येकदिशि क्षेत्रममिव्याप्य आयुष्कर्मपुद्गलान् परिशाटयति । वैकुर्विकसमुद्घात:-वैक्रियशरीरकर्माश्रयः। वैक्रियसमुद्घातगतः पुनर्जीवः स्वात्मप्रदेशान शरीराद बहिनिष्काश्य शरीरविष्कम्भवाहल्यमानमायामत: संख्येययोजनप्रमाणं दण्डं निसृजति, निसृज्य च यथा स्थूलान् वैक्रियशरीरनामककर्मपुद्गलान् प्राग्वच्छातयति। तैजससमुदघातःतैजसशरीर कर्माश्रयः । तेजो निसर्गलब्धिमान् क्रुद्धःसाध्वादिः सप्ताष्टपदानि गत्वा विष्क विष्कंभ चौडाई और बाहल्य-ऊँचाई की अपेक्षा अपने शरीर प्रमाण तथा आयाम की अपेक्षा अपने शरीर से अधिक-जघन्य की अपेक्षा अंगुल के असंख्याता भाग प्रमाण और उत्कृष्ट की अपेक्षा असंख्यात योजन प्रमाण, ऐसे एकदिशा संबंधी क्षेत्र को व्याप्त कर लेता है। फिर वह अपने आयुकर्म के पुद्गलों को परिशटित कर देता है । वैक्रिय समुद्घात वैक्रिय शरीरकर्म के आश्रय होता है, इस समुदघात को करने वाला जीव अपने आत्मप्रदेशो को शरीर से बाहर निकाल कर शारीरिक विष्कंभ और बाहल्य के अनुसार उन्हें आयाम की अपेक्षा संख्यात योजन प्रमाण वाले दण्डाकाररूप में बनाता है। बनाकर फिर वह यथास्थूल वैक्रिय शरीर नामकर्म के पुद्गलों की पहिले की तरह परिशटित कर देता है । तैजससमुद्घात तैजस शरीर नामकर्म के आश्रय से होता है, जो विशिष्ट तपस्वी तपस्या जन्य खास तेजोलब्धि प्राप्त कर लेता हैं वह जब कुपित होता है तो सात आठ पद अपने स्थान से आगे जाकर પિતના શરીર પ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ પિતાના શરીર કરતાં અધિકજઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસંખ્યાત જન પ્રમાણે, એવા એક દિશા સંબંધી ક્ષેત્રને વ્યાપ્ત કરી લે છે. પછી તે પોતાના આયુકર્મનાં પુદગલોને પરિશટિત કરી દે છે–જોડી દે છે. (૩) વૈકિય સમુદ્દઘાત વૈક્રિય શરીરકમને આશ્રયે થાય છે તે સમુદ્ઘ ત કરનાર જીવ પિતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને શારીરિક વિષ્કલ-પહોળાઈ અને બાહ૦ઊંચાઈ પ્રમાણે તેમને આયામ લંબાઈની અપેક્ષાએ સંખ્યાત જન પ્રમાણવાળા દંડાકાર રૂપમાં બનાવે છે.બનાવ્યા પછી તે યથ સ્કૂલ વૈક્રિય શરીર નામકર્મના પુગલેને પહેલાની જેમ પરિશટિત કરી નાખે છે (૪) તેજસ સમુદ્રઘાત તૈજસ શરીર નામ કમને આશ્ચર્ય થાય છે. જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરી લે છે તે જ્યારે કેધ ભરાય છે ત્યારે પિતાના સ્થાનથી સાત આઠ ડગલાં આગળ
શ્રી સમવાયાંગ સૂત્ર