________________ અને એ પ્રમાણે જોરથી બેલીને સર્વે. રાજાઓને કહ્યું. તે પછી તે સર્વે રાજાએ યુદ્ધથી અટક્યા.. - તે પછી તે સર્વેએ સ્વજન બનીને વિવાહમંડપ .. અપરાજિત અને પ્રીતિમતીને શુભ દિવસે જિતશત્રુ . રાજાએ વિવાહ કર્યો. કુમારે સ્વાભાવિક રૂપ કર્યું. તે પછી. સર્વે રાજાઓને સત્કાર કરીને જિતશત્રુ રાજાએ રજા આપી. તે પછી પ્રીતિમતીની સાથે કીડા કરતે અપરાજિત રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પોતાની પુત્રી વિમલબોધને આપી. તે તેની સાથે કીડા કરે છે. એકવાર હરિનદિ રાજાને દૂત આવ્યું. કુમારવડે તે જેવા. કુમારને હર્ષ થયે પોતાના પિતા-માતાના સ્નેહપૂર્વક કુશળ સમાચાર પૂછાવે છે, તે દૂત અથપૂર્ણ લેચનવડે. છે . હે કુમાર ! શરીર માત્રને ધારણ કરીને તે બન્નેનું કુશળ વતે છે. તમારા વિયેગથી અતીવ દુઃખિત છે. અને તમારૂ નવું નવું ચરિત્ર સાંભળીને હર્ષ પણ પામે છે. તમારા વિરહથી તેઓ વારંવાર મૂછ પામે છે. મને તે. તમને બોલાવવા મોકલ્યા છે. હે પ્રભુ! હવે તે તમારા માતાપિતાને ખેદ પમાડ એગ્ય નથી. કુમાર તેના વચનને સાંભળીને. ગદ્ગદ્ ભાષાવડે છે. પિતાને દુઃખ દેનાર એવો મને ધિક્કાર છે. હવે જિતશત્રુ રાજાને પૂછીને અપરાજિત પિતાના નગરપ્રતિ ચાલ્યું. ત્યારે ભુવનભાનુ વિદ્યાધર પિતાની બને. પુત્રીઓની સાથે આવ્યે. અને બીજી પણ તેની પરણેલી. પિતપોતાની પુત્રીઓને. રાજાઓ લઈ આવ્યા. અભયદાતા કુમારની સાથે સુરકાંત પણ આવે. નગર સાથે આ એ લઈ, P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhale Trust