________________ 200 | અને તે પછી સૂર્પક વિદ્યાધરની બે પુત્રિ શકુનિ– પુતના નામની પોતાના પિતાના ઘેરી વસુદેવનું અહિત કરવામાં અસમર્થ થઈ છે તે શાકિનીની જેમ છલ જેઈને યશદા અને નન્દ રહિત એકલા કૃષ્ણને મારવા માટે તે ગોકુળમાં આવી. શકુનિ ગાડા ઉપર ચઢીને તેની નીચે રહેલા કૃણ પર પ્રહાર કર્યો. પૂતનાએ તે કૃષ્ણના મુખમાં વિષથી લિપ્ત સ્તન નાંખ્યો. ત્યારે તે સમયે પણ કૃષ્ણની સાનિધ્યતા કરનાર દેવતાઓ વડે તે ગાડાને પ્રહાર વડે જ તે બન્નેને પ્રહાર કરીને મારી. પાછળથી ત્યાં આવેલા નળે એકાકી રહેલા કૃષ્ણને તથા ભાંગેલા તે ગાડાને, અને મારેલી તે બે ખેચરીને જોઈ - હું ઠગાયો-લુંટાયો છું. એમ બોલતો સંસ્કૃષ્ણને ખોળામાં લઈને આક્ષેપ સહિત–રોષથી ગેપાળને બોલ્યો. ભે–ભે! આ ગાડું કેમ ભાંગ્યું? અને આ રાક્ષસિયોના જેવી લાલ આંખોવાળી કેણ છે? આ મારે એકાકી પુત્ર ભાગ્યથી જ આજે જીવતે રહ્યો છે. ત્યારે ગોપાળો એ પણ કહ્યું. હે સ્વામી! તારા બળવાન બાળકે આ ગાડાને ભાંગ્યું. અને એકલાએ પણ આ બંનેને મારી. તે સાંભળીને નન્દ કેશવના સર્વ અંગોને જોયા અને તેને અક્ષત અંગ વાળે જોઈને યશોદાને આ પ્રમાણે કહ્યું. " . - એકાકી પુત્રને મુકીને કેમ બીજા કાર્યો માટે જાય છે. હવે પછી તારે કયાંય પણ ને જવું. થેડી વાર માટે પણ એકલો મુકાયેલે આ આજે જ કષ્ટમાં પડયો. તેથી ઘીને ઘડે ઢળાતે હોય તે પણ કૃષ્ણને એકલે મુકીને હવે પછી P.P. Ac. Gunratnasuri M.S. . i Jun Gun Aaradhak Trust