________________ તે કુરૂ રાજાને હસ્તી નામને પુત્ર થયો. તેના નામથી હસ્તિનાપુર થયું. તેના પરિવારમાં રાજા અનંત વીર્ય થયો. અને તેનાથી કૃતવીર્ય થયો. અને તે પછી સુભુમચકવતી થયો. - તે પછી અસંખ્ય રાજાઓ થયે છતે રાજા શાંતનું થયો. તેને ગંગા-સત્યવતી બે પત્નિો થઈ ગંગાથી ગાંગેય નામને પુત્ર થયો. સત્યવતીને ચિતાંગદ અને ચિત્રવીર્ય બે પુત્ર થયા. ચિત્રવીર્યને અંબિકા-અમ્બાલિકા અને અંબાનામની ત્રણ પત્નિો થઈ. તે ત્રણેને ત્રણ પુત્રો થયા. અને તે આ પ્રમાણે ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદૂર એમ અનુક્રમે જાણવા ધૃતરાષ્ટ્ર રાજ્યને ધારણ કરનાર થયો - પાંડુ તે શિકાર પ્રિય થઈને રહ્યો. ધૃતરાષ્ટ્ર સબળ રાજાના પુત્ર ગંધાર દેશના સ્વામી શકુનિ રાજાની આઠ ગાંધારી પ્રમુખને પરણ્યો. તેથી દુર્યોધન આદિ સે પુત્ર થયા. પાંડુને તે કુંતીથી યુધિષ્ઠિર-ભીમ-અજુન એમ ત્રણ પુત્ર થયા. બીજી માદ્રી નામની શલ્ય રાજાની બેનથી નક્ળસહદેવ નામના બે પુત્ર થયા. આ પ્રમાણે એ પાંચે પણ સિંહની જેમ શૂરવીર વિદ્યાધરો માટે અજેય વિદ્યા અને બાહુબળથી પ્રખ્યાત થયા. તે મોટાભાઈને ઘણે વિનય કરતા અન્યાય નિવારણ કરવામાં તત્પર લેકેત્તર ગુણ વડે લેકેને ખુશ કર્યા. એકવાર કાંપિયપુરથી પદરાજાના દૂતે આવીને અને પ્રણામ કરીને પાંડુ રાજાને આ પ્રમાણે કહ્યું. દ્રપદ રાજાની પુત્રી ધૃષ્ટદ્યુમ્નની બેન ચુલની રાણીની કુક્ષીથી ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust