________________ 38-3 શ્રી નેમિનાથજીની પાસે ગયા. અને ત્યાં પોતે મુકેલા નિધાનની જેમ ગજસુકુમાલને ન જોયો. તે - ત્યારે કેશવે “મારા ભાઈ મુનિ ગજસુકુમાલ કયાં છે?” એમ સ્વામીને પૂછયું. ભગવતે પણ કહ્યું સમરામ બ્રાહ્મણથી અને ક્ષણભરમાં પામેલી સંજ્ઞાવાળા કૃષ્ણ પ્રભુને ફરી પાછું પૂછયું “ભાઈના વધ કરનાર તે મારા વડે કેમ જાણ, સ્વામીએ પણ કહ્યું.” સોમશર્મા ઉપર કોધ ન કર, તે તે તારા ભાઈને શીવ્ર મોક્ષ સાધવામાં સહાયક . - ઘણા કાળે સાધ્ય સિદ્ધિ પણ સહાયકની સહાયતાથી ક્ષણમાત્રમાં થાય, જેમ તે આજે વૃદ્ધ બ્રાહ્મણને ઈ ટ આપી તેની કાર્ય સિદ્ધ ક્ષણમાત્રમાં થઈ જે સોમશર્મા તારા ભાઈ પર આવું કાર્ય ન કરત તે તેની સિદ્ધિ ખરેખર કપલક્ષેપ વિના કેમ થાત ? તને નગરીમાં પ્રવેશ કરતાં જોઈને જે અતિભય બ્રાન્તપણે જાતે મરે તે ભાઈને ઘાતક જાણજે. - ત્યારે ભગવંતને નમીને કેશવે ફરી પૂછયું : હે પ્રભુ! મારા ભાઈ ઉપર સોમશર્મા બ્રાહ્મણનું આ ભવનું કે તારા ભાઈને જીવ સ્ત્રીપણામાં હતું તેની શોકયે કેઈપણ , કાર્યના હેતુથી બાહર ગયેલીએ તેની પાસે પોતાને પુત્ર મુક્યો. - તે સ્ત્રીએ શોકની ઈર્ષ્યાથી તે બાલકના મસ્તક ઉપર કાલ કરેલે અતિઉણ રોટલે મુક્યો. તેના તાપથી તે કુસુમ સમાન બાળક મર્યો. અને તેની માતાએ ઘરે આવીને Jun Gun Aaradhak Trust