________________ .417 હવે તે ગયે છતે પગની વેદનાથી દેવીદ ઉત્તર દિશાની સામે મુખ કરીને હાથ જોડીને બોલવા લાગ્યો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ પાચેને મારો મન-વચન-કાયાથી નમસ્કાર છે. ભગવંત વિશવના સ્વામી શ્રી અરિષ્ટનેમિનાથને મારે નમસ્કાર છે. જે જિનેન્દ્રભગવંતે અમારા જેવા પાપીઓને છેડી પોતે પૃથ્વી ઉપર તીર્થ પ્રવર્તાવ્યું. એમ કહીને ઘાસના સંથારા ઉપર જઘા ઉપર પગ મૂકીને અને વસ્ત્રવડે શરીર ઢાંકીને કેશવે ફરી વિચાર્યું તે ભગવંત નેમિનાથજીને ધન્ય છે, તે વરદત્તાદિ ગણધરોને ધન્ય છે, પ્રદ્યુમ્ન–શાંબ આદિ કુમારોને ધન્ય છે અને તે સત્યભામા, રુકિમણી અદિ મારી સ્ત્રીઓને ધન્ય છે. જે ખરેખર સંસારવાસના બંધનરૂપ ઘરને છોડીને દીક્ષિત થયા. આ વિડંબનાને પામેલા એવા મને તે ધિક્કાર છે, ધિક્કાર છે, આ પ્રમાણે વિચારતાં તેના અંગે ચારે બાજુથી તુટયા. યમનાભાઈની જેમ પ્રબલવાયુને કેપ થયો. હવે તૃષા-શેકવાયુ-અને ઘાતથી પીડિત કૃગણે તત્કાલ વિવેકથી ભ્રષ્ટ થઈને ફરી એમ વિચાર્યું “હું પૂર્વમાં ક્યારેય પણ જન્મથી પણ માનવ-દેવવડે પરાભૂત ન થયો. તે હું કૈપાયન અસુરવડે પ્રથમ કેવી દશામાં લઈ જવાયો. આટલીવાર ગયે છતે પણ જે તેને જોઉં તે સ્વયં ઉઠને તેને અંત કરૂં. તે મારી આગળ કેણ? અને તેની 27 { ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust